અદાણી એ CNGના ભાવ પોગાડી દીધા આસમાને, ફક્ત ચાર દિવસમાં બે વાર ભાવ વધારો કર્યો…

દેશમાં અત્યારે દિવસ અને દિવસે મોંઘવારી વધવી જાય છે, ખાદ્ય પદાર્થની વસ્તુઓ સહિત ગેસ સિલેન્ડર પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવમાં દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ગેસની કિંમતમાં અત્યારે વધારો જોવા મળ્યો છે. કોરોનાની મહામારી બાદ વેપાર ધંધો માં લોકોને ખૂબ જ મોટા કટકા પડ્યા છે ત્યારે…

લોકો માટે એક સાંજે ૧૩ તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે અદાણી સીએનજી ગેસ કિંમત માં દિવસ અને દિવસો વધારો થતો જોવા મળી રહ્યો છે અદાણી ગ્રુપે બીજી ઓગસ્ટ સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારે આજે ફરી એક વખત 1.49 રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો છે જે સામાન્ય માણસને વધુ એક મોટો ફટકો પડ્યો છે.

અને આ સીએનજી ગેસ નો નવો ભાવ આજથી જ લાગુ થશે છેલ્લા બે જ દિવસમાં અદાણી સીએનજી માં 3.48 નો ભાવ વધારો જોવા મળ્યો છે. અદાણી દ્વારા વધારવામાં આવેલા અભાવ આજથી જ લાગુ થશે.

સીએનજી ના ભાવ 83.90 રૂપિયા પહોંચી ગયા છે જે બીજી ઓગસ્ટે 85.89 રૂપિયા થઈ ગયો હતો. અને ફરી એક વખત 1. 49 નો ભાવ વધારો થઈને અત્યારે સીએનજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગાડીમાં સીએનજી કીટ ફીટ કરવાવાળા લોકોએ રાતપાણીએ રોવાનો વારો આવ્યો છે કારણકે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ સહિત સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે અને બહુ જાજો ફરક જોવા મળતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *