મોંઘવારી નો તો પાર નથી, PNG CNG ગેસ ના ભાવમાં આવ્યો ધડકમ વધારો, હવે તો એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ જ સારું પડશે, આંકડો જાણીને તમે પણ હજમચી જશો…
ઓક્ટોબર મહિનાની શરૂઆત સીએનજી ગેસના ભાવમાં ધડકમ વધારો જોવા મળ્યો, વડોદરા ગેસ અને સીએનજી ગેસના ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો છે ગેસ અને સીએનજી ગેસના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર કરેલા નેશનલ ગેસના ભાવ વધારી અસરને કારણે આ ભાવ વધારો અત્યારે જોવા મળ્યો છે દોસ્તો તમને જણાવી દે તો અદાણી ગેસના ભાવની કિંમત 81.15 રૂપિયા હતી જે હવે વધીને 84.15 રૂપિયા થઈ છે.
જેમાં ભાવ 82 થી વધીને 85 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે અદાણી ગેસ કરતાં પણ વડોદરા ગેસના ભાવમાં વધારો થયા છે સપ્ટેમ્બર મહિનામાં બેસ માં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો તહેવારની મોસમ પણ અત્યારે નજીક આવી રહી છે જ્યારે ચોમાસાની સિઝનમાં ચીજોની માંગમાં ધરખમ વધારો થયો હતો જેને કારણે આર્થિક પ્રવૃત્તિમાં વેપાર તંત્ર ખૂબ જ તેજી જોવા મળી હતી.
સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનો વેચાણમાં 13% વધીને 2.65 મિલિયન ટન થયું હતું, સપ્ટેમ્બર 2020 માં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલના વેચાણ કરતા અત્યારે 20% નો વધારો કોરોનાની પહેલાની સ્થિતિ 23% નો વધારો દર્શાવાય છે ગયા વર્ષે પણ પેટ્રોલનું વેચાણ 2.34 મિલિયન ટન હતું.
દોસ્તો તમને જણાવી દે તો અત્યારે સીએનજી ગેસના ભાવમાં વધારો થતા વાહન વ્યવહારમાં પણ આની અસર જોવા મળી શકે છે રીક્ષા ચાલકો પણ હવે મુસાફરી કરવા માટેના ભાવમાં વધારો કરી શકે તેવી શક્યતા છે જ્યારે સીએનજી કાર હવે પેટ્રોલ માં ચાલી શકે કારણકે સીએનજી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં આવે કોઈ મોટો અંતર જોવા મળી રહ્યો નથી જેને કારણે આ વસ્તુ પણ થઈ શકે છે ફરી એક વખત તમને ગેસના ભાવ વિશે વાત કરીએ તો જે ભાવ પહેલા 81.15 રૂપિયા હતો તે હવે 84.15 રૂપિયા થઈ ગયો છે.