આવો ટુંકો ડ્રેસ પહેરીને ઉર્ફી જાવેદ બજારમાં નીકળી પડી, બોલ્ડ વીડિયો થયો વાઈરલ…લોકો એ કહ્યું કે આણે તો લાજ શરમ નેવે મૂકી…! …

ઉર્ફી જાવેદ તેના વિચિત્ર ડ્રેસિંગ માટે જાણીતી છે, તે દરરોજ ઈન્ટરનેટ પર ડ્રેસમાં તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્ફીએ સફેદ કટનો ડ્રેસ પહેર્યો છે.

ઉર્ફી જાવેદ તેના વિચિત્ર ડ્રેસિંગ માટે જાણીતી છે, દરરોજ તે ઇન્ટરનેટ પર વિચિત્ર ડ્રેસમાં તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્ફીએ સફેદ કટનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એકદમ રિવિલિંગ છે. આ ડ્રેસ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા.

અને કોમેન્ટ સેક્શનમાં ઉર્ફીને સવાલો કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું, શું ડિઝાઈનરના કપડાં ખતમ થઈ ગયા? જ્યારે કેટલાક લોકો ખૂબ જ ગુસ્સામાં છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડિઓ જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *