ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલી મહિલાના કારનામા જાણીને તમે પણ ચોકી જશો, ડ્રગ્સનુ એવી રીતે સેવન કરતી હતી કે…
અમદાવાદમાં ડ્રગ્સ માફિયા નું ધીમે ધીમે ઘર બનતું જાય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં ટૂંક સમયમાં જ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ડ્રગ્ઝ ડીલરો માફિયાના જાળમાં વસાતા ગયા હોય છે કાં તો પોતે ડ્રગ્ઝનું સેવન કરતાં ઝડપાયા હોય છે. ત્યારે એસઓજી ક્રાઈમે નશો કરનાર અને નશો કરવા પૈસા માટે પેડલર બનેલી યુવતીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે આ મહિલાના કારનામાં જોઈને તો તમે પણ એકવાર ચોકી જશો.
2017માં મહિલા ઇવેન્ટ મેનેજર નું કામકાજ કરતી અને પોતાના મિત્ર ગ્રુપ સાથે પહેલીવાર ડ્રગ્સ નું સેવન કર્યું હતું ત્યારબાદ ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામકાજ કરતી અને મહિલાએ બીજી વાર ગોવા જઈને ડ્રગ્ઝનું સેવન કર્યું હતું. બાદમાં એક ભાગ એક ડ્રગ્સ ના નશાની લત લાગી ગઈ હતી અને નશાની એટલી પ્લોટ લાગી ગઈ કે હવે તો ઘરે બેસીને પણ નશો કરવા લાગી હતી.
એકવાર નશો કરવા માટે એમની ડ્રગ્સ લઈને મહિલા કારમાં જઈ રહી હતી ત્યારે એસઓજી ક્રાઈમ ને જાણવા મળ્યું હતું અને ત્યારે પોલીસે રેડ પાડીને આ આરોપી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે આ મહિલા પાસેથી એમડી ડ્રગ્સ ને પણ કબજે કર્યો છે. જેમાં પોલીસની સામે અનેક ચોંકાવનારી વાતો પણ સામે આવી.
એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ગિફ્ટ માં આવેલી આ મહિલા હરપ્રીત કોર સૌપ્રથમ પહેલા નશાણા રબારી ચડી હતી અને ત્યારબાદ એમડી ડ્રગ્સ નું પેડલર બની ગઈ તેવું જાણવા મળ્યું હતું, મહિલાને ડ્રગ્સ નો નશો કરવો ખૂબ જ મોંઘો પડ્યો મહિલા જેની પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી તે લોકો હવે મહિલા પર ધીમે ધીમે દબાણ કરવાનું ચાલુ કરી દીધું કે મહિલાને હવે ડ્રગ્સ બીજા લોકોને વેચવાનું પણ કહ્યું હતું.
અને આવી રીતે મહિલા ડ્રગ્સ માફિયાના ઝાડમાં ધીમે ધીમે ફસાતી ગઈ અને આખરે અત્યારે મહિલા જેલના સળિયા ગણી રહી છે તમે જણાવી દઈએ તો હરપ્રીત કોર પોલીસ સમક્ષ સમગ્ર માહિતી જણાવી છે કે એમની ડ્રગ્સનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી અને હાલ અત્યારે એસોજી ક્રાઈમ બ્રાન્ચે આ સાદ રાજપૂત નામના વ્યક્તિને ઢબુચી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
હાલ અત્યારે એસ ઓ જી ક્રાઈમ બ્રાન્ચ માત્ર પુરુષ પેડલર કે નસો કરનારને જ પકડવાની ફીરાતમાં નથી હાઇફાઇ યુવતીઓ જેમ ડ્રગ્સ નું સેવન કરે છે અને આની હેરફેર પણ કરે છે તેને પકડવાની ફિરાત રહે છે અને આ નિશાની દુનિયાને ખતમ કરી નાખવા માંગે છે જો આ મહિલા ની વાત કરીએ તો તે ચોકલેટ માં નાખીને ડ્રગ્સ નું સેવન કરતી હતી.