ક્યુટ બાળકનો વિડિયો એકવાર વિડીયો જોશો તો વારંવાર જોવાનું મન થશે ગેરેંટી સાથે કવ -Video

ઇન્ટરનેટની દુનિયામાં દરરોજ કોઈકને કોઈક નવા વિડીયો પોસ્ટ થતા રહેતા હોય છે, જેમાં એક અલગ પ્રકારનો જ ક્રિંજ જોવા મળતો હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક માસુમ બાળક ની હરકતો લોકોને એટલી પસંદ આવી રહી છે કે લોકો આને ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક માસુમ બાળકની ક્યુટનેસ દેખાડવામાં આવેલ છે અને લોકો આ વીડિયોને જોઈને ખૂબ j હસવું આવી રહ્યું છે…

આ વીડિયોમાં બાળક ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને ગળામાં કપડું મૂકીને ખાતી વખતે વસ્તુના ડાઘ ન પડે તેના માટે કપડું મૂકવામાં આવ્યું છે અને બાળક શાંતિથી પોતાનું ભોજન કરી રહ્યું છે ત્યારે તેને પહેલી વર તેને અથાણું ખવારાવવામાં આવ છે અને ખાતાની સાથે જ માસુમ બાળક એવા રિએક્શન આપે છે તેમ જોઈને તમે પણ ચોકી જશો અને તમારા મો પણ સ્માઈલ આવી જશો.

 

View this post on Instagram

 

A post shared by Emily Ryan White (@ryane214)

બાળકે પહેલીવાર આ અથાણું ચાખતા જ એવું મોઢું બનાવ્યું કે વીડિયોમાં કેપ્ચર થઈ ગયું સ્વાભાવિક છે કે બાળકને પહેલા અથાણું ખાધા ખાટો લાગ્યો હશે અને તેના કારણે તેણે આવું મોઢું બનાવ્યું હશે અને આ જોઈને લોકો ખૂબ જ હસવા લાગ્યા અને આ વિડીયો ઉપર ઘણા લોકો પ્રતિક્રિયાઓ પણ આપી અને કોમેન્ટ કરી રહ્યા છે બધા જ લોકોને આ બાળક ખૂબ જ ગમી રહ્યું છે.

તમે જણાવી દઈએ તો આ instagram પર આ શેર કરેલા વિડીયો પર લોકો ખૂબ જ મનોરંજન માણી રહ્યા છે અને આ વિડીયો ઉપર 30 લાખથી વધારે લોકોએ લાઇક આપેલી છે અને આ વિડીયો ઉપર ન્યુઝ ની વાત કરીએ તો 32.5 મિલિયન વ્યુઝ પણ આવ્યા છે જો કે લોકો હજી ખૂબ જ વધારે ને વધારે પસંદ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.