દહેજની માંગ પૂરી ન થઈ તો સાસરીયા વાળાએ રચયો એવો પ્લાન કે પુણે લઈ જઈને… પતિ સહિત ઘરના 3 સભ્યો…

સમાજમાં અત્યારે ઘણી બધી જાગૃતતા આવી ગઈ છે છતાં પણ અમુક જગ્યાએ હજી પણ જૂની રૂઢિઓ ચાલી રહી છે જેમાં એક દહેજ પ્રથા પણ સામેલ છે. દુલ્હન પોતાના ઘરે થી દહેજ ન લાવે તો સાસરી પક્ષને હેરાન-પરેશાન કરતા હોય છે ઘરે દહેજમાં કશું પણ લાવી નથી નાના કારણે મહિલાઓને ઘણું બધું સહન કરવું પડતું હોય છે ક્યારે આવો જ એક કિસ્સો હરિયાણામાં સામે આવ્યો છે ચા દહેજને કારણે હત્યા પણ કરવામાં આવી હતી તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના શું છે તે.

હરિયાણાના કરનાલ જિલ્લાના ચાંદસમંદ ગામની ઘટના છે જ્યાં મહિલા દહેજ ના લાવો ને કારણે તેને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવી અને બાદમાં પ્લાનિંગ કરીને તેની હત્યા પણ કરી દેવામાં આવી હતી. આજે સમગ્ર ઘટના પુણેમાં બની હતી. 30 વર્ષ ની અંજલિના પિતાએ ઈન્દ્રી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા મૃતકના પતિ સહિત અન્ય ઘરના સભ્યો ઉપર હત્યા ફરિયાદ નોંધાઇ અને આ હત્યાના કાવતરા અને તેની વિરુદ્ધ પુર દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી.

પોલીસ સ્ટેશનના ઇસ્પેક્ટર જણાવ્યું કે આ સમગ્ર ઘટના પુણેના ભોસરી પોલીસ સ્ટેશન પીપરી ચિચવડ નીચે છે. આ ઘટના ઈ મેલ મારફતે પોલીસ સ્ટેશન થી ભોસરી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે નિયમો મુજબ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં ઈશ્વર ચંદે ફરિયાદ નોંધાવી છે.

ઈશ્વરચંદ્ર ગાડી ગુજરાન ગામનો રહેવાસી છે ઈશ્વરચંદ્ર વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરી ના લગ્ન 2015 મા થયા હતા. ૨૮ નવેમ્બર અંજલીને ચાંદસમંદ ગામ ના રહેવાસી અંકિત પુત્ર રાજેશ શર્મા ને ત્યાં તેના લગ્ન કરવામાં આવ્યા હતા. પિતા ઈશ્વરચંદ્ર વધુમાં જણાવ્યું હતું કે તેની દીકરીને લગ્નના શરૂઆતના દિવસોમાં જ પરિવારના સભ્યોએ એટલે કે સાસરીયા વાળા એ દહેજની માંગ કરી હતી અને તેને હેરાન પરેશાન પણ કરવા લાગ્યા હતા.

તેઓ એટલા બધા નફફટ બની ગયા હતા કે નવી નવેલી દુલ્હન આવતાની સાથે જ તેને મારવા લાગ્યા હતા અને હદ તો ત્યારે વટાવી કે જ્યારે એક વાર પુત્રી અંજલિને તેના સાસુ-સસરા અને પતિ અને જેઠ બધા મળીને તેણે ગળું દબાવવા લાગ્યા હતા અને મારવાની કોશિશ પણ કરી હતી. ઈશ્વરચંદ્ર એ આગળ એમ પણ કહ્યું હતું કે દીકરીનું ઘર બીજો કોઈ વધારે પ્રોબ્લેમ ન થાય તેના માટે સાસરીયા લોકોની માંગણીઓ પણ ધીમે ધીમે પૂરી કરતા હતા જેથી દીકરીને વધારે પડતું દુખ ન આવડે તેમણે ફક્ત ગાડી જ નહોતી આપી.

તેથી ઈશ્વરચંદ્ર કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરી અને દીકરી ઉપર થતા અત્યાચાર જોતા રહ્યા અને સહન કરતા રહ્યા પરંતુ આ બાજુ દીકરી અંજલિના સાસરિયા વાળા એ દહેજ નો પીછો છોડ્યો નહીં અને તેની પાછળ મોટા મોટા ખાવો કરવાનું ચાલુ કરી દીધા હતા. અને એટલામાં જ સાસરીયા વાળા એ અંજલિને ડરાવી ધમકાવીને દોઢ મહિના પહેલા જ તને પુણે લઈ ગયા હતા. અંજલિને પુણે લઈ જવાનું કોઈ ખાસ કે મોટું કારણ હતું.

અંજલી નું 26 માર્ચના રોજ મૃત્યુ થયું હતું જેની જાણકારી પણ તે આપવામાં આવી ન હતી અને આ વાત પોતાના પરિવારના સભ્યો અને રિશ્તેદાર ને ત્યાંથી આ વાતની જાણ મળી હતી. અને હદ તો ત્યારે વટાવી કે જ્યારે સાસરે વાળાએ ડેડબોડીને પુણ્યતિથિ અહીં લઈ આવ્યા હતા જેથી કોઈ હત્યાનો કોઈપણ સબૂત ન મળી શકે એટલા માટે ઈશ્વરચંદ્ર પોતાની દીકરીને હત્યા થઈ છે તેઓ શોખ થયો હતો અને આના કારણે જ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.