દાહોદના માછણ ડેમમાં અચાનક જ પાણીની આવક વધી તાત્કાલિક ધોરણે 11 ગામોની એલર્ટ કરાયા…
મિત્રો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 77% જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે અનેક જિલ્લાઓમાં હજી વરસાદી માહોલ યથાવત છે જેના કારણે રાજ્યના ડેમ અત્યારે છલકાઈ ગયા છે.
દાહોદ જિલ્લામાં પણ અત્યારે ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે જેના કારણે દાહોદના માછણ ડેમમાં પાણીની જોરદાર આ વખત થઈ છે, ડેમોમાં પાણીની વધતી આવક ને જોતા તંત્ર એ તાત્કાલિક ધોરણે આસપાસના 11 ગામોને ટેલર જાહેર કરી દીધા છે લોકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે દાહોદ જિલ્લાના માછના ડેમમાં અત્યારે પાણીની આવક એકાએક ભરી છે માછલી ડેમમાં હાલ પાણીની સપાટી 276 ઉપર પહોંચી છે જેમાં 670 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે નીચેના વાળા વિસ્તારો સહિત 11 ગામોને ત્યારે સૂચિત કરીને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.
જેમાં મહુડી ધાવડીયા ચિત્રોડીયા મનખોસલા દેરકા ભાણપુર સહિતના બીજા કેટલા ગામોમાં જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ બાજુ ઝાલોદ તાલુકાના કાળી 2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને ભારે વરસાદ અને પગલે 220 ક્યુસેક પાણીની નવી આવક થતા ડેમની સપાટી અત્યારે 99.38% જેટલો ભરાઈ ગયો છે ઓલમોસ્ટ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
જેના કારણે વહીવટી તંત્ર એ તાત્કાલિક ધોરણે ઝાલોદ તાલુકાના ગુલતોરા સળીયાતી ભુરા ગુજ્જર ભાટીયા શારદા પેથાપુર જેવા આસપાસના બીજા ગામોમાં સૂચિત કરીને જાહેર કરાયા છે.