એકાએક રાજ્યના દરિયા તોફાની બન્યા, ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, આ વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું…

રાજ્યમાં અત્યારે મેઘરાજા ખૂબ જ તવાકદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે મેઘરાજા અનેક વિસ્તારોમાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે આ બધા વચ્ચે અત્યારે તહેવારોની સિઝન ચાલી આવી છે અને તેના કારણે લોકો દરિયાકાંઠે ફરવા જવાના પ્લાન બનાવી રહ્યા છે જો તમે આ પ્લાન બનાવી રહ્યા છો તો થઈ જાઓ સાવધાન કારણ કે હવામાન વિભાગ એ ખૂબ જ મોટી આગાહી અત્યારે જાહેર કરી દીધી છે જેને લઈને આ લેખમાં આપણે વિસ્તૃત વાત કરીએ.

હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર દરિયા કિનારે કરંટ સાથે ઉંચા મોજા ઉછળે રહ્યા છે અને જેના કારણે તાત્કાલિક ધોરણે કોઈ જાનહાની ન સર્જાય તેના માટે વહીવટી તંત્ર એ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે રાજ્યના દરિયા અત્યારે તોફાની બન્યા છે જેના કારણે તંત્ર અત્યારે એલર્ટ થઈ ગયું છે.

દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને આધારે ભયસુચક ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે દરિયાઈ પણ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે ગીર સોમનાથ અને દીવ ના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

અત્યારે દરિયામાં ઊંચે ઊંચો મુજબ ઉછડી રહ્યા છે અને છતાં દરિયા કિનારે જવું ખતરાથી ખાલી નથી બીજી તરફ માછીમારોને પણ આગામી ચાર દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે દરિયામાં ભારે કરંટ અને મોજા હોવા ને કારણે માછીમારો માટે આ જોખમી સાબિત થઈ શકે છે તેના કારણે તેમને પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના આધારે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને તેના કારણે અત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે આ સાથે સાથે દોસ્તો તમે જણાવી દઈએ તો રાજ્યના 207માં અત્યારે એકાએક પાણીનો સંગ્રહ વધવા લાગ્યો છે. જેમાં સરદાર સરોવર સહિત બધા જ ડેમની સરેરાશ 70% પાણીનો જળ સંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *