અંબાજી દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ને ત્યાં જ રસ્તામાં કાર ચાલકને નડ્યો અકસ્માત ઘટના સ્થળે જ…

દેશમાં કોરોના કાળ દરમિયાન અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પરંતુ અવારનવાર દિવસે અકસ્માતના સમાચારો આવતા જ હોય છે અને આવી ઘટનાઓ અત્યારે દિવસેને દિવસે વધતી જાય છે વાહન ચાલકોની એક ભૂલને કારણે પોતાનું અને અન્ય લોકોનો જીવન જોખમમાં નાખે છે અને કમોતે મોત થાય છે. ક્યારેક પોતાની ભૂલને કારણે તો ક્યારેક બીજાની ભૂલને કારણે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે.

આવી જે ઘટના બનાસકાંઠાના વડગામ તાલુકા માંથી સામે આવી રહી છે જેમાં એક સાથે ત્રીપલ અકસ્માત માં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે તેમાંથી બે લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા અને તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠાના વડગામ તાલુકામાં છાપી નજીક બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટોટલ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને બીજા બે લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા ત્યારે આ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

વડગામના છાપા નજીક કાર પસાર થઈ રહી હતી અને બે ટ્રક વચ્ચે અચાનક જ ગંભીર અકસ્માત સર્જાયો હતો આકારમાં પાંચ લોકો સવાર હતા જેમાં ત્રણ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને બે લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે ટ્રક અને ડ્રાઇવરોને સામાન્ય બીજા પહોંચી છે.

ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે ધારાપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને સારો પણ ચાલુ કરી દીધી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતોપણી લાશ ને પીએમ માટે મોકલી દેવામાં આવી હતી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓને જણાવ્યા અનુસાર જેવી જ અકસ્માતની પોલીસને જાણ થઈ એટલે તરત તો તરત જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા ત્યારે અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં કારચાલકો જે પોતે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના એક નાના અમથા ગામના રહેવાસી છે તેવું સામે આવ્યું છે.

જો આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિની વાત કરીએ તો હર્ષદભાઈ ભાણાભાઈ દોસિયર, પંકજભાઈ કાનજીભાઈ દોશીયાર અને કમલેશ ખોટાભાઈ દોશીયાર હોવાનું સામે આવ્યું છે. આ પાંચેય વ્યક્તિઓ અંબાજી મંદિરના દર્શનથી પાછા ફરી રહ્યા હતા અને તે જ સમયે છાપી નજીક ગેર ભરેલી ટ્રક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published.