ગેરકાયદેસર દારૂ પકડવા ને લઈને પોલીસ અધિકારીઓએ દરોડા પાડ્યા, એક અધિકારીએ હેન્ડ પંપ ચલાવ્યો તો તેની અંદરથી નીકળ્યું એવું કે અધિકારીઓ પણ હચમચી ગયા…

ગઈકાલે મધ્યપ્રદેશમાંથી ખૂબ જ ચોક આવનારી ઘટના આવી છે જ્યાં પોલીસ અધિકારીઓ દારૂ પકડવા ને લઈને બરોડા પાડી રહ્યા હતા અને ત્યારે જ એક ખેતરમાં પહોંચી ગયા હેડ પંપ ચલાવવાની લાલચે પોલીસ અધિકારીઓ તેને ચાલુ કર્યો હતો હેન્ડ પંપમાં પાણીની જગ્યાએ નીકળવા લાગ્યો દારૂ આ જોઈને તો અધિકારીઓ સહિત ઉભેલા લોકો ચોકી ઉઠ્યા. આ વાત જાણીને કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ મધ્યપ્રદેશમાં બનેલી સત્ય ઘટના છે.

મધ્યપ્રદેશમાં પોલીસ અધિકારીઓ અત્યારે ગેરકાયદેસર દારૂને લઈને કડક કાર્યવાહી કરી રહી છે અને તેને લઈને પોલીસ અધિકારીઓ અલગ અલગ ઘટના સ્થળે પહોંચીને બરોડા પાડી રહી છે અને આ દરમિયાન જ એક હેન્ડ પંપ માંથી પાણીને બદલે દારૂ નીકળવા લાગ્યો હતો જે જોઈને પોલીસ અધિકારીઓ પણ એક સમય માટે ચક્કર ખાઈ ગયા, જ્યારે પોલીસ અધિકારીએ હેન્ડ પંપ ચલાવ્યો હતો તેમાંથી પાણીના બદલે દારૂ નીકળવા લાગ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હેન્ડ પંપ માંથી દારૂ નીકળવાનો આ મામલો મધ્યપ્રદેશના ગુના જિલ્લામાંથી સામે આવેલો છે જ્યાં ગેરકાયદેસર દારૂની સૂચના મળતા પોલીસ અધિકારીઓનો આખો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન જ પોલીસ અધિકારીની નજર હેન્ડ પંપ પર પડી હતી.

જ્યાં આ હેન્ડ પંપને ચલાવતા ની સાથે જ અંદરથી પાણીના બદલે દારૂ નીકળવા લાગ્યો હતો આ હેન્ડ પંપ પાસે પોલીસ અધિકારીઓએ ખોદકામ કરતાં જોયું તો તેની અંદર દારૂથી ભરેલો એક ડ્રમ હતો જે જોઈને પોલીસ અધિકારીઓ તો ચોકી જ ઉઠ્યા અને બાદમાં અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરીને દારૂને ચપ્ત કર્યો હતો આ સમગ્ર ઘટનામાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશમાં અત્યારે પોલીસ અધિકારીઓ ગેરકાયદેસર દારુ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે શિવરાજ સિંહ ચૌહાણ સરકારના આદેશ પર નશા વિરુદ્ધ પોલીસ તંત્ર સતત અલગ અલગ જગ્યાએ જઈને દરોડા પાડી રહી છે ફક્ત ગુના જીલ્લા જ નહીં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત અનેક શહેરોમાં પોલીસ અધિકારીઓ આ અભિયાન ચલાવી રહી છે અને અલગ અલગ જગ્યાએ જઈને તપાસ પણ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *