કહી દો કે આ સત્ય નથી, દયા ભાભી ને ગળાનું કેન્સર થયું? આ કારણેથી નથી આવી રહ્યા સીરીયલમાં? ચારેય તરફ મચી ગયો ખળબળાટ…
છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર દેશમાં પ્રખ્યાત બનેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી દયાભાભી નો પાત્ર ભજવનાર દિશા વાકાણી શોમાંથી ગાયબ થઈ રહ્યા છે અને ત્યારે લોકો તેને આવવાની રાહ જોઈ રહ્યા છે અને કેટલીક અફવા પણ આવતી હોઈ શકે હવે આ વખતે દયા ભાભી આવવાના છે પરંતુ તે હજી અત્યાર સુધીમાં દેખાયા નથી પરંતુ ચાહકો દયાભાભીને અત્યારે પણ એટલો જ પ્રેમ કરી રહ્યા છે જેટલો પહેલા કરતા હતા.
ત્યારે દોસ્તો તમને જણાવી દઈએ તો અત્યારે દયાભાભી એટલે કે દિશા વાકાણી વિશે એક સમાચાર સામે આવ્યા છે જ્યાં તેમની તબિયત અંગે શોપિંગ વાત સામે આવી છે, સમગ્ર દેશભરમાં તારક મહેતાના એક એક પાત્ર અત્યારે ફેમસ થઈ ગયું છે અને લોકો એટલા પ્રમાણમાં ભરપૂર પ્રેમ પણ આપી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકો હજી એટલો જ પસંદ કરી રહ્યા છે પણ દિશા વાકાણી જેવા શોમાં પાછી આવી જાય તો સોને ચાર ચાર ચાંદ લાગી જાય.
પણ અત્યારે દિશા વાકાણી ની તબિયતને લઈને આઘાત જનક સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બીજી તરફ ચાહકો તે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે આ અફવા જ સાબિત થાય એક વેબ પોર્ટલ ના અહેવાલ પ્રમાણે દયાભાભી એટલે કે દિશા વાકાણીને ગળાનો કેન્સર છે આ બીમારી થવાને કારણે તે પોતે સીરીયલમાં પાછી આવી રહી નથી સીરીયલમાં દિશા વાકાણી દયા ભાભી ની વિચિત્ર બોલી માટે ખૂબ જ ફેમસ છે પણ તેની પાછળ જ મુખ્ય કારણ અત્યારે માનવામાં આવી રહ્યું છે.
તમે સૌ કોઈ લોકો જાણો છો કે દયાભાભીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક અલગ જ અવાજથી બોલે છે 2010માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દયાભાભીએ જણાવ્યું હતું કે દર વખતે એક જ જેવો અવાજ જાળવી રાખું તે અત્યારે ઘણું મુશ્કેલ છે પરંતુ ભગવાનને કારણે તેના અવાજમાં ક્યારેય અત્યાર સુધીમાં વાંધો આવ્યો નથી કે કોઈ પણ જાતની ગળામાં સમસ્યા પણ થઈ ન હતી દિશા વાકાણી દિન રાત સો ને ફેમસ કરવા માટે મહેનત કરતી હતી.
આ સમગ્ર ઘટનામાં દિશા વાકાણી ની કોઈ એક્ટર જેનિફર મિસ્ત્રી સાથે કેટલીક ટેલીફોન માં વાતચીત થઈ હતી અને આ વાતચીતમાં જણાવવા રહ્યું છે કે તેને પણ મોટો આઘાત લાગ્યો હતો મીડિયા રિપોર્ટરના અનુસાર એક મહિના પહેલા જ દયાભાભી એટલે કે દિશા વાકાણી સાથે વિડીયો કોલ કરીને તેણે વાતચીત કરી હતી પરંતુ તે સમયગાળા દરમિયાન તેવું તેને કંઈ નહોતું લાગ્યું, ભગવાનને પ્રાર્થના છે કે આ એક અફવા જ સાબિત થાય દોસ્તો તમને જણાવી દઈએ તો જેનીફર મિસ્ત્રી એ રોશન ભાભીનું પાત્ર અત્યારે ભજવી રહ્યા છે. [આ સમાચાર ની પુષ્ટિ ગુજરાત ટ્રેન્ડ કરતુ નથી] (અમારા ખ્યાલ થી આ એક અફવા જ હોય શકે)