દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા તળી… અચાનક જ વિમાનની નીચે આવી ગઈ કાર વીડીયો જોઈને તો તમે પણ હચમચી જશો…

એરલાઇન કંપની ગો ફર્સ્ટ ની એક કાર દિલ્હી એરપોર્ટ પર આજે indigo ના VT-ITJ એરક્રાફ્ટ ની નીચે કાર આવી ગઈ હતી જો કે આકાર વિમાનના નોઝ વ્હીલ સાથે ભટકાતા ભટકાતા રહી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ કહ્યું કે આ મામલે વધુ તપાસ અત્યારે થશે.

જાણવા મળતી માહિતી મુજબ ઈન્ડિગો કંપનીના વિમાનને હાલ કોઈ નુકસાન પહોંચ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર ગો ફર્સ્ટ એરલાઇનની હતી. આ ઘટના દિલ્હીના એરપોર્ટ ટી ટુ ટર્મિનલ સ્ટેન્ડ નંબર 201 પર સર્જાઇ હતી.

વિમાનની નીચે ગો ફર્સ્ટ લાઈન ની કાર આવી ગઈ હતી. અત્યારે આ ઘટના બન્યા બાદ ગો ફર્સ્ટ એરલાઇનના કાર ડ્રાઇવરને બ્રેક એનેલાઈઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો. એટલે ખબર પડે કે કાર ડ્રાઈવરે કોઈ પણ જાતનો નશો તો કર્યો નથી ને જોકે કાર ડ્રાઇવરનો આ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં પ્લેન અથવા અન્યને કોઈ મોટું નુકસાન થયું નથી દિલ્હી એરપોર્ટથી આ ફ્લાઈટ પટણા માટે રવાના થવાની હતી પૂરેપૂરી તૈયારી હતી અને ત્યારે જ અચાનક આકાર નીચે આવી ગઈ. કાર વિમાનના પૈડા સાથે ભટકાતા ભટકાતા રહી ગઈ અને બચી ગઈ હતી. બાદમાં થોડા સમય પછી વિમાને પટણા માટે રવાના થઈ ગઈ હતી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *