લેખ

સવાર સવારમાં ભાભી દેવરના રૂમમાં હતી અને અચાનક પતિ આવ્યો પછી તો…

આ કિસ્સામાં, તાજેતરમાં જ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હા, રાજધાની દિલ્હીના દરિયાગંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જયાં દિયર ભાભીના અંગે સનસનીખેજ ખુલાસો થયો છે અને તે વાત સાંભળીને પતિના હોશ ઉડી ગયા હતા. એક ભાભી વિનીતા (નામ બદલાવેલ છે.) તેના દિયર અજય (નામ બદલાવેલ છે.) સાથે મળીને પહેલા તેના પતિ મહેશ (નામ બદલાવેલ છે.) ની હ ત્યા કરી હતી અને તે પછી બંનેએ લગભગ 15 દિવસ પોલીસને ગેરમાર્ગે દોરવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસે આ મામલાની સઘન તપાસ કરી છે અને તેઓએ જણાવ્યું હતું કે 28 વર્ષીય અજયના મોટા ભાઇ મહેશની પત્ની વિનીતા તેના દિયર સાથે વધારે આનંદ અનુભવતી હતી અને મહેશ તેના પરિવાર સાથે ઉત્તમ નગરના હસ્તાસલ ગામે રહેતો હતો. અજય હાથેરાસથી દિલ્હી આવી ચોરી છૂપીથી વિનીતાને મળતો હતો અને તેમના અડચણ હોવાને કારણે અજય અને વિનીતાએ મળીને મહેશને મારવાની યોજના ઘડી હતી.

યોજના મુજબ આરોપી દિયર અને ભાભીએ મળીને તેના પતિ મહેશની હ ત્યા કરી હતી અને મહેશની ઓળખ છુપાવવા માટે તેણે મહેશના ચહેરા પર પથ્થર પણ માર્યો હતો, જેનાથી તેનો ચહેરો વધુ ખરાબ થઈ ગયો હતો. બાદમાં પોલીસે તપાસ કરી, જેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે વિનીતાએ દિયર સાથે મોજ મળવા માટે તેના પતિની હ ત્યા કરી હતી, બંને આરોપી દિયર અને ભાભી પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં પૂછ પરછ કરતા આરોપી વિનીતા એ કબૂલ્યું હતું કે તેના અને તેના દિયર અજય સાથે કરતી હતી. વિનીતા ના લગ્ન ના બીજા વર્ષે જ બંને એ ખુબ મોજ માની હતી.

તેઓ રાત રાત ભર ફોન પર વાતો કરતા અને સંજોગો બને ત્યારે મળતા હતા અને ભરપુર સુખ પણ માણતા હતા. તેઓ બંને ભાગી જવાનું પ્લાન પણ કરી ચૂક્યા હતા. એક વખત તેઓ મળ્યા ત્યારે મહેશ બંને ને જોઈ ગયો હતો અને તેણે ઝગડો કર્યો હતો. તેથી વિનીતા અને અજય ને લાગ્યું કે હવે તેઓ પહેલાની જેમ મળી શકશે નહીં અને પ્રેમ કરી શકશે નહિ. તેથી તેઓ વિચારવા લાગ્યા કે આગળ શું કરી શકાય. તેમને લાગ્યું કે મહેશ હવે વિનીતાને પોતાની સાથે લઈ જશે. તો હવે ક્યારેય તેઓ મળી શકશે નહીં તેથી તેઓએ મહેશને જ મારી નાંખવાનો પ્લાન તૈયાર કર્યો.

એક રાત્રે તેઓ મળ્યા હતા. ત્યાં જ મહેશ આવી ગયો હતો. તેમનો તો પ્લાન તૈયાર જ હતો. તેમણે બંને એ ભેગા મળીને મહેશની હ ત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશ ઓળખાઈ ન જાય એ માટે અજયે તેના ચહેરા પર પથ્થર મારીને તેના ભાઈ મહેશનો ચહેરો વિકૃત કરી નાખ્યો હતો. પછી તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાનો ગુનો છૂપાવવામાં કોશિશ કરી હતી. પરંતુ તપાસમાં પોલીસને શંકા ગઈ હતી. ત્યાર બાદ પોલીસે આસપાસના લોકો ને પૂછ પરછ કરતા જાણવા માડ્યું હતું કે અજય અને તેની ભાભી વિનીતાં વચ્ચે ચકર ચાલી રહ્યો છે. બાદ માં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તેથી તેમને સમગ્ર મામલો સમજાયો હતો કે મહેશની હ ત્યા આ કારણે તેની પત્ની અને તેના ભાઈએ જ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *