લેખ

દેવરે ભાભીને આપી ઓફર તો ભાભી રાજી થઇને કહ્યું ચાલો અત્યારે જ ચાલો

લગ્ન એ એક એવો શબ્દ છે કે જેના પર જન્મો જન્મોની શ્રદ્ધા ટકેલી હોય છે, પરંતુ લોકો આ ને ઢાલ બનાવી રહ્યા છે અને હવે તે છોકરાઓને વસનાનો શિકાર બનાવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ની આગ ભડકવા લાગે છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ બહાનું લઈને તેને પૂર્ણ કરે છે. આવો જ એક કિસ્સો બિલાસપુરમાં સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ 22 વર્ષની પરિણીત મહિલાને પ્રેમની જાળમાં ફસાવી હતી. તે પરિણીત મહિલાને ભાભી કહેતો હતો.

પરિણીત મહિલા પણ તેની વાતોમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે બનવા માંડ્યા હતા. બંને ગુપ્ત રીતે મળીને પ્રમ કરતા હતા. છુપાઇને જ્યારે પણ તેઓ મળતા ત્યારે બંને વચ્ચે બનતા હતા. પરિણીત સ્ત્રી અજાણ હતી કે યુવક તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, બિલાસપુર પીએસસીની તૈયારી માટે જાંજ ગીરથી આવેલા યુવકે લગ્નનો વાયદો આપીને પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી, તેણે ઘણા મહિનાઓ સુધી તેની સાથે ગુજાર્યો હતો.

વાસનાની આ શ્રેણી લગભગ એક વર્ષથી ચાલી રહી હતી. યુવાન ભાડાના મકાનમાં રહેતો હતો. અચાનક જ આરોપી યુવકે પરિણીત મહિલા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ પરિણીત મહિલા ને વિશ્વાસઘાતની જાણ થતાં તેણે યુવક સામેનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મહિલાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ પાસેની ટ્રાંસ પોર્ટની ઑફિસમાં નોકરી કરતો હતો. મહિલા આખો દિવસ ઘરમાં એકલી રહેતી હતી. મહિલાના જણાવ્યા મુજબ તેનેની જરૂરિયાત લાગતી હતી.

ઉપરાંત તેને પોતાનો પતિ પણ કંઇ ખાસ પસંદ ન હતો. તે એકલી દિવસો વિતવતી હતી. ત્યાં જ સામે ના મકાન માં એક વિદ્યાર્થી ભાડે રહેવા આવ્યો હતો. તે બહાર જતી ત્યારે તે દેખાઈ જતો હતો. સમય જતાં તેઓ વચ્ચે વાત ચીત થવા લાગી હતી. અને યુવક એકલો રહેતો હોવાથી ક્યારેક તેના ઘરે પણ આવી જતો હતો. તેઓ સાથે રહેવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ પણ વધ્યો હતો. તે પરિણીતા પણ તે યુવક ને પ્રેમ કરવા લાગી હતી. બાદ માં તેઓ રાત્રે પણ મળવા લાગ્યા હતા અને તેમની વચ્ચે પણ બંધાયો હતો. યુવકે તે પરિણીતાને કહ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે જ રહેશે. પછી તે પરિણીતા બેફિકર થઈ ગઈ હતી અને તે યુવક સાથે વધારે છૂટથી રહેવા લાગી હતી.

તેઓ રાત્રે મળતા અને ખૂબ વાતો કરતા તે પરિણીતા ચોરી છુપી થી તે યુવકને જમવાનું પણ આપી હતી હતી. થોડા સમય બાદ પરિણીતાએ કહ્યું કે તેઓ ભાગી જાય તો સારું પરંતુ તે યુવક પોતાની તૈયારી ચાલે છે એવું બહાનું બનાવતો હતો અને આ વાતને વારંવાર ટાળી દેતો હતો.  પરંતુ જ્યારે પરિણીતાને લાગ્યું કે આ યુવક તેની સાથે ચીટ કરી રહ્યો છે ત્યારે તેણે તે યુવક ને અત્યારે ભાગી જઈએ એવું કહ્યું પણ યુવકે કહ્યું કે કાલે ભાગી જઈશું. બીજા દિવસે યુવક તેના ઘરે હાજર ન હતો અને પરિણીતા નો ફોન પણ ઉપાડતો ન હતો. ત્યાર બાદ યુવતી ને સમજાયું કે તે યુવક તેની સાથે ચીટ કરી રહ્યો છે અને તેણે આ સમગ્ર ઘટના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *