વહેલી સવારે મંદિરે જઈને ભક્તોએ દરવાજો ખોલતાં એવું જોયું કે, જોતા જ ભક્તો માથે હાથ મુકીને બેધાર આંસુએ રડી પડ્યા..!! Meris, February 20, 2023 આજના સમયમાં લોકો પોતાના સ્વાર્થ માટે ખૂબ જ ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેવી ઘટનાઓ બની રહી છે એક જ આંખના પલકારામાં લોકો હાથ ચાલાકી કરી રહ્યા છે. અમુક વ્યક્તિઓ ખૂબ જ બેફામ બન્યા છે. હાલમાં આવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શિવપુરી શહેરના દેહત વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ચોક પાસે રહેલા જૈન મંદિરમાં બની છે. જૈન સમાજના લોકોએ પંચકલ્યાણમાં આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરમાં પણ લોકો બેફામ બની રહ્યા છે. લોકોને ભગવાનનો પણ ડર રહ્યો નથી. ક્યારેય કોઈએ વિચારી ન હોય તેવી ઘટના મંદિરમાં બની હતી. મંદિરમાં દરેક લોકો પોતાની પ્રાર્થના અને ધૂન માટે જતા હોય છે. લોકો ભગવાન પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માંગી રહ્યા હોય છે અને ભગવાનને પોતાની ઈચ્છા પ્રમાણે દાન કરે છે. મંદિરમાં પૂજારી ભગવાનની ખૂબ જ સેવા કરે છે. એક દિવસ આ મંદિરમાં ભક્તો પૂજા અને દર્શન કરીને મંદિરમાંથી ભગવાનના સૂવાનો સમય થતાં શયન દર્શન કરીને નીકળી ગયા હતા. પૂજારી પણ છેલ્લે મંદિરનો દરવાજો બંધ કરીને મંદિરમાંથી નીકળયા હતા. મંદિરમાં લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે અચાનક જ મોડી રાત થતા મંદિરમાં એવી ઘટના બની કે જે જોઈને ગામના દરેક લોકોના આંખના ડોળા અને મોઢા ફાટી ગયા હતા. સવાર થતા મંદિરે મંગળાના દર્શન કરવા માટે જતા ભક્તોએ એવું જોયું કે જોતા જ ભક્તો રડવા લાગ્યા હતા. મંદિરમાં જઈને ભક્તોએ જોયું તો મંદિરના શટરનું તાળું તૂટેલું હતું. મુખ્ય દરવાજાનું તાળું છેલ્લે પૂજારીએ બંધ કર્યું હતું પરંતુ આ તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને મંદિરના દરવાજા ખોલતા જ જોયું તો મંદિરમાં મૂકવામાં આવેલી દાન પેટીનું તાળું પણ તૂટેલું હતું અને દાન પેટીમાં રાખેલા હજારો રૂપિયા પણ ગાયબ હતા. ત્યારબાદ પૂજારી મંદિરમાં અંદર ગયા હતા. તેમણે ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી હતી. ત્યાં દરવાજા ખોલ્યા અને દરવાજા ખોલતાની સાથે જ પૂજારીએ એવું જોઈ લીધું કે તેઓ ત્યાંને ત્યાં જ બેહોશ થઈ ગયા હતા. મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી હતી. આ બંને મૂર્તિઓ ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે ભક્તો ભગવાનનું નામ લઈને બૂમાબૂમ કરીને મોટે મોટેથી રડી રહ્યા હતા. મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ભગવાનની બે મૂર્તિ ગાયબ થઈ હતી. ભક્તોએ તરત જ વિચાર્યું કે મંદિરમાં કંઈક અશુભ થયું છે અને ભગવાન આદિનાથ અને ભગવાન શાંતિનાથની 9 ઇંચ ની મૂર્તિઓ ગાયબ હતી. સાથે-સાથે દાન પેટીનું તાળું પણ તૂટેલું જોવા મળ્યું હતું અને દાનપેટીમાં રાખેલા હજારો રૂપિયા પણ ગાયબ હતા. જેના કારણે મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને ભક્તોએ ચેક કર્યા હતા. તે સમયે દેખાયું કે મંદિરમાં બે અજાણ્યા યુવકો હથિયારો લઈને ઘૂસ્યા હતા. તેઓ ગલીમાંથી મંદિરના દરવાજાનો કાચ તોડીને બાલ્કનીની મદદથી મંદિરમાં ઘુસ્યા અને મંદિરમાં આવી મંદિરની દાન પેટીને તેઓએ તોડી નાખી હતી. સાથે જ મંદિરમાં અંદર પ્રવેશીને ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલા દરવાજાને ખોલીને ભગવાન આદિનાથ અને ભગવાન શાંતિનાથની 9 ઇંચની મૂર્તિઓ લઈ લીધી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી લુટેરાઓ મંદિરમાં રોકાયા હતા અને આમથી તેમ જરા પણ ભગવાનનો ડર રાખ્યા વગર મંદિરમાં ફરી રહ્યા હતા. પછી મંદિરના સાવરકર પાર તરફ મુકવામાં આવેલા દરવાજાને તોડીને તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા હતા. તરત જ ભક્તોએ મળીને ગુરુદ્વારા ચોક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસે મંદિરમાં કરવામાં આવેલી ચોરીની દરેક પૂછપરછ કરી હતી અને દરેક વસ્તુને જાણી હતી. ત્યારબાદ પોલીસે જણાવ્યું હતું કે, તેઓ ચોકડી પર જ રાતના સમયે હોય છે અને બે પોલીસ સ્ટેશનની પોલીસ પણ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. ગુરુદ્વારા ચોકનો આ વિસ્તાર સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ આ ઘટના કેવી રીતે બની તે વિચારીને દરેક લોકો ચોકી ગયા હતા. ચોરો લાંબો સમય સુધી મંદિરમાં રહ્યા છતાં પણ કોઈને આ વાતની ભણક પણ પડી ન હતી. ચોરોએ જૈન મંદિરમાંથી આઠ ધાતુની બનેલી આ બે મૂર્તિઓની ચોરી કરી હતી. આજકાલ લુટેરાઓ ભગવાનથી પણ ડરી રહ્યા નથી અને આવી ઘટનાઓ કરીને પોતાના પાપનો ઘડો ભરી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને બંને લુટેરાઓને શોધી રહી હતી. બંને લુટેરાઓ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા હતા. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. સમાચાર