ધોધમાર વરસાદની સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરી લીધી…

હવન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી જાહેર કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે વધુમાં જણાવ્યું કે હાલ અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ સાવ નહિવત પ્રમાણમાં છે.

અમદાવાદને લઈને ભાગે જણાવ્યું કે અમદાવાદમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસમાં અમદાવાદમાં વરસાદ જોવા મળી શકે છે અને તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે જેથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી શકે છે.

મંગળવાર ના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ચાપટા નોંધાયા હતા જેમાં સુરતમાં ઘણા લાંબા સમય બાદ વરસાદ જોવા મળ્યો હતો.

સુરતમાં કતારગામ કડોદરા પલસાણા જવા વિસ્તારમાં વરસાદની નોંધણી થઈ હતી આ સાથે ભાવનગરમાં પણ ચાર તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આ સાથે ભાવનગર ની આજુબાજુના વિસ્તારમાં સાંજે રાતના સમયે વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.

વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જતા રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે ત્યારે મન વિભાગે ફરી એક વખત મોટી આગાહી જાહેર કરી દીધી છે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદ વરસે તેવી શક્યતા હોવામાં વિભાગે દાખવી છે હાઉ મેની વિભાગ અગાઉ પણ આગાહી જાહેર કરી હતી જેમાં ચાર ઓગસ્ટ થી લઈને 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે.

મેઘરાજાએ થોડા દિવસોથી વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઉમેદ રાજા હરિ એન્ટ્રી કરી છે જાણવા મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર ઓગસ્ટ થી લઈને 6 ઓગસ્ટ સુધી વરસાદનું જોર વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મધ્યમથી લઈને સારો એવો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

વિભાગના જણાવ્યા અનુસાર આ આખો મહિનો વરસાદી વાતાવરણ જોવા મળશે તેવી શક્યતા દાખવામાં આવી છે. આ સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસી શકે તેની આગાહી છે. 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલભાઈ પટેલ અગાઉ જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *