હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે જાહેર કરવી પડી આગાહી, આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે સાથે…

રાજ્યમાં ત્યારે બે દિવસથી ભારે વરસાદ એ માહોલ જામી રહ્યો છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોકે હજુ આગામી ચાર દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે અને આ વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે અત્યારે ખાતરી આપી છે.

રાજ્યમાં મંગળવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે નવસારી સુરત ડાંગ પંચમહાલ વડોદરા તાપી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે આ સાથે અમદાવાદ માટે પણ ખાસ ખબર છે જેમાં ભારે વરસાદનો પ્રારંભ થવાની શક્યતા સોમવારથી છે.

શહેરમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બાદમાં ભારે વરસાદ થઈ શકે છે તમને જણાવી દો તો વાંસદા તાલુકામાં ચોમાસામાં એક ને 29 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો વાંચતા તાલુકાના ભીનાર ગામ પાસે 20.80 લેટીટ્યુડ અને લોગી ટ્યુડ પર એપિ સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ તો આ ભૂકંપ નો આજકાલનો અનુભવ વાસદા રનીફલિયા ફળિયા ઉપસળ નાનાભમતી ચીકટિયા દુબળ ફળિયા પાલગભણ, કુરેલીયા જેવા ગામમાં ભારે ચડકા નો અનુભવ થયો હતો અને આ ભૂકંપની ડેપ્થ 14.9 કિલોમીટર અને તીવ્રતા તેની 2.9 નોંધાઈ હતી.

તમે જણાવી દઈએ તો આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે જેમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ તબાહી મચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.