દીકરો પોતાના પરિવારને જ મારવા માટે ત્રણ મહિનાથી બનાવી રહ્યો હતો માસ્ટર પ્લાન… સચ્ચાઈ જાણીને તો પોલીસ પણ માથું પકડી ગઈ…

અત્યારનો સમય એવો બની ગયો છે કે પોતાના સ્વાર્થ માટે અને વેર લેવા માટે તો દુશ્મન ને તો ઠીક પરંતુ ભાઈ ભાઈને પિતા દીકરો નું ખૂન કરી નાખતા હોય છે એવી રીતે માસ્ટર પ્લાન કરતા હોય છે કે એવો પ્લાન તો કોઈ દુશ્મન પણ ન કરે હાલના સમયમાં આવો જ એક કિસ્સો કાનપર ના ગોવિંદ નગરમાં સામે આવ્યો છે જ્યાં પિતાની હત્યા કરવા માટે દીકરો ત્રણ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહ્યો હતો.

દીકરો ફક્ત પોતાના પિતાની જ નહીં પરંતુ માતા સહિત દાદાની પણ હત્યા કરવા માગતો હતો આ સમગ્ર જાણકારી આરોપીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને ખુલાસો કર્યો હતો પોલીસ સ્ટેશનના લોકોની અંદર અડધી રાતે માનસિક રીતે પાગલ હોય તે રીતે વિભસ્ત્ર વાતો કરતો હતો. પોલીસે મંગળવારના દિવસે આરોપી દીકરાને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

મૂળ કાનપુર દેહાંત ના રઠીગામ ગજનેર ના નિવાસી જીત કુમાર શુક્લા ઉર્ફે ગોરે જે પોતાના પરિવાર સાથે ગોવિંદ નગરના ગુર્જેની બાલક સ્થિત પોતાના સાસરિયાના મકાનમાં રહેતો હતો સોમવારની સવારે દીકરા એ લોખંડના સળિયા વડે માર મારવાનો ચાલુ કરી દીધો હતો અને લોખંડના રોડ વડે હત્યા કરી નાખી હતી અને બાદમાં આરોપી તેની માતા સુમન અને દાદા રામ ભરોસે અવસ્થા જાન લેવા હુમલો કર્યો હતો.

પરંતુ શોર શરાબાનો અવાજ સાંભળતા પરિવારના બીજા લોકો આવી રહ્યા હતા અને બંનેને બચાવી લીધા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસને આની જાણ કરી હતી પોલીસે તાત્કાલિક આરોપી નિખીલની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે નિખિલએ નશો કરતો અને તેનો વ્યસાની હતો અને નશાની લત છોડાવવા માટે પરિવારજનો તેને ઘણો સમજાવ્યો અને બાદમાં ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સાથે પરિવારજનો એ નિખીલ નો મોબાઇલ પણ લઈ લીધો હતો જેથી તેના મિત્રોના સંપર્કમાં ન આવે અને નશા કરવાનો સામાન પણ ન મંગાવી શકે જેથી દીકરો જેમને શું કરે છે તેની લત છૂટી જાય પરંતુ પરિવારજનોને ક્યાં ખબર હતી કે જે દીકરાને તે સુધારવાના પ્રયત્નો કરી રહ્યો છે તે જ દીકરો પરિવારના લોકોને મારવાના માસ્ટર પ્લાન ઘડી રહ્યો છે.

આરોપી તેના પિતા તેમજ દાદા અને માતાની પણ હત્યા કરવા માંગતો હતો ગોવિંદ નગર ના એસપી વિકાસ કુમાર પાંડે જણાવ્યું કે આરોપી નશાને કારણે માનસિક રીતે પણ બીમાર હોય તેવું જણાઈ રહ્યું છે તે આખી રાત પોલીસ સ્ટેશનમાં ઉલટી સીધી વાતો કરતો હતો જેમકે બધાને મારવાનો હોય.

તમને જણાવી દઈએ તો આરોપીએ સોમવારની સવારે નશામાં ધોધ યુવકે પિતાને માથા ઉપર લોખંડનો સળિયો મારીને તેને બેભાન કરી નાખ્યા હતા અને બાદમાં છરી વડે પિતાનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ આરોપી પોતાની માતા અને નાના ને પણ માથા ઉપર લોખંડનો સળીયો મારીને ઘાયલ કરી નાખ્યા હતા ત્યાં સમગ્ર ઘટનાને અંજામ આપીને પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે આ કેસ નોંધ્યો અને આરોપીને છ કલાકની અંદર જ ડબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.