હદ છે હો… 50 વર્ષીય ડોસાએ 17 વર્ષે યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને બહારગામ ફરવા લઈ જવાને બહાને ગોળ ગોળ ફેરવી, ને બાદમાં મહારાષ્ટ્રના પાલ ઘરમાં લઈ જઈને…
સચિન લાજપોરમાં એક શ્રમજીવી પરિવારની 17 વર્ષીય મહિલા ને 50 વર્ષનો વૃદ્ધ ડોસો પોતાના પ્રેમ જાણવા ફસાવીને ભગાડીને લઈ ગયો આ વિધર્મીને અત્યારે સચિન પોલીસે મહારાષ્ટ્રના પાલઘર માંથી દબોજી લેવામાં આવ્યો છે સચિન પોલીસે તેનો કબજો કરીને અત્યારે સુરત લાવી રહી છે મિત્રો ચાલતા દિવસોમાં આવી અનેક ઘટના બનતી હોય છે જ્યાં યુવક પોતાના પ્રેમમાં ફસાવીને મહિલાનો દુરુપયોગ કરતો હોય છે અને તેને બગાડીને ન કરવાના કામ કરતો હોય છે.
સચિન વિસ્તારમાં રહેતી આવી જ એક મહિલા જે શરમ જેવી પરિવારમાંથી આવી રહી છે આ કિશોરી ફક્ત 17 વર્ષની જ છે અને ત્યારે આ વિધર્મી 50 વર્ષનો યુવક પોતાના પ્રેમ જાણવા જેવું તેને ફસાવી અને તેને બહાર ફરવાના નામે લઈ ગયો હતો જાણવા મળતી માહિતી મુજબ આ 50 વર્ષનો વ્યક્તિના લગ્ન થઈ ચૂક્યા છે અને નવાઈની વાત તો એ છે કે આ યુવાનને બબ્બે દીકરાઓ પણ છે તેમ છતાં પણ કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ભગાડીને લઈ ગયો છે ને કારણે સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચકચાર બની છે.
આ ઘટનાને લઈને સચિન પોલીસ મથકમાં વિદ્યાર્થી યુવાન વિરોધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યાં બીજી તરફ પોલીસ અધિકારીઓની ટીમો અલગ અલગ દિશાઓમાં યુવકની શોધ કોડ કરી રહી હતી ત્યારે સચિન પોલીસને જાણકારી મળી કે આ 50 વર્ષનો યુવાન 17 વર્ષીય મહિલાને લઈને મહારાષ્ટ્રના પાલ ઘરમાં બોરડી થી આરોપી અબ્દુલ હમીદ આસિમ પોતાની પત્નીની માસીની દીકરીના ઘરે છે અને ત્યારે અધિકારીઓ ત્યાં જઈને તેને દબોચીને પકડી લીધો છે.
જ્યાં પોલીસ અધિકારીઓએ આરોપીની સાથે કિશોરીને પણ આરોપીના જંગલમાંથી મુક્ત કરાવી હતી, આ અપરણ કેસમાં પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી એક રીક્ષા ચાલક છે અને પરીક્ષામાં ફરવા ના બહાને આ 17 વર્ષે યુવતીને લઈ ગયો હતો અને કિશોરીને પહેલા પલસાણા થી બસમાં અમદાવાદ લઈ ગયો અને ત્યારબાદ બંને અજમેર બસમાં ગયા હતા અજમેરમાં ફરીને કિશોરીને પાછો રાજસ્થાનની બસમાં લઈ ગયો.
50 વર્ષના યુવકે આ યુવતીને પહેલા ગોળ ગોળ ફરાવી અને બાગમાં અમદાવાદ પાછો લાવ્યો અમદાવાદથી ફરી પાછો વડોદરા અને વડોદરા થી ફરી પાછો સુરત લઈ ગયો મહિલાને ફરવાના બહાને સુરતથી બસમાં બેસીને પોતાની પત્નીને માસી ની દીકરી ના ઘરે લઈ ગયો જ્યાં કિશોરીને પોલીસ અધિકારીઓએ આરોપીની જંગલમાંથી મુક્ત કરાવી હતી સચિન પોલીસ અત્યારે કિશોરીની મેડિકલ તપાસ કરવા માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે જ્યારે આરોપીને જેલ ભેગો અત્યારે કરી નાખવામાં આવ્યો છે.