દીકરાના મૃત્યુથી માતાનું હૈયા ફાટ રુદન, મારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, કેહેતો કે હું મોટો ઓફિસર બનીશ જેના કારણે તારે મજૂરી કામ કરવા નહીં જવું પડે, નાના ભાઈઓની પણ સાર સંભાળ રાખીશ બોલતા બોલતા…

જિંદગી અને મોતની લડાઈ લડી રહેલો પંદર વર્ષીય નિખીત 26 સપ્ટેમ્બર ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી હતી મૃત્યુના સમાચાર સાંભળીને આખા ગામમાં શોખ છવાયો હતો અને આખા ગામે હોબાળો મજા આવી દીધો હતો, ગામના લોકોએ તો મૃતકને ન્યાય આપવાની માંગણી કરી હતી. ગામના લોકોએ નિખીત માટે અવાજ ઉઠાવ્યો હતો ગામના લોકોનું કહેવું છે કે નિખિતના મૃત્યુ પછી પરિવારે માત્ર એક દીકરો જ નહીં પરંતુ આખા પરિવારનો સહારો ગુમાવ્યો છે.

ઘરનો સૌથી સમજદાર પુત્ર હવે તેમની વચ્ચે રહ્યો નથી પિતા મજૂરી કામ કરી રહ્યા હતા અને દીકરાને ભણાવી રહ્યા હતા દીકરો મોટો થઈને ઓફિસર બનશે અને ઘરના બધા જ દુઃખ દૂર કરી નાખશે પરિસ્થિતિ સુધરી જશે તેવી આશાએ પિતા દીકરાને ભણાવી રહ્યા હતા પરંતુ અત્યારે પિતા લાચાર થઈને પુત્રને દફનાવી રહ્યા હતા, નિકિતના અંતિમ સંસ્કાર દરમિયાન કેટલીક મીડિયા ટીમ ત્યાં પહોંચી હતી અને તેમના જણાવ્યા અનુસાર આખા ગામમાં હજી પ્રકારનો સન્નાટો જોવા મળ્યો હતો.

લોકો પોતાના ઘરની બહાર બેઠા હતા જ્યારે નિકિતના ઘરની બહાર તો 50 મીટર દૂર સુધી લોકો બેસેલા હતા લોકો શોખ કરી રહ્યા હતા, જાણવા મળતી માહિતી મુજબ નિખિત સહિત ત્રણ ભાઈઓ હતા જેમાં સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિશાળી નિખીત હતો તે ખૂબ જ હોશિયાર હતો ઘરનો સૌથી મોટો પુત્ર પણ હતો બંને નાના ભાઈઓને શાળાએ મોકલવા તેમને ઉછેરવા તેમના કામ કરવા બધું જ નીખીત જ સંભાળતો હતો.

જ્યારે તેમાં નિકિતના માતા પાસેથી વધારે જાણકારી મેળવવાનો ચાલુ કર્યું ત્યારે જાણવા મળ્યું કે જ્યારે ઘરમાં પૈસાની તાણ કે તંગી હોય ત્યારે નિખીત તરત જ કહેતો કે આનો અફસોસ નથી હું મોટો થઈને ઓફિસર બનીશ અને હું તને ઘરની બહાર કામ કરવા નહીં દઉં. હું મારું ભણીશ અને આખા ઘરની સાર સંભાળ રાખીશ, પિતાને પણ મજૂરી કામ નહીં કરવું પડે. આવી વાતો કે પોતાની માતા સાથે કરતો હતો.

મિત્રો નિખિત ના મૃત્યુ પછી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે પુત્રને માર મારવામાં આવ્યું ત્યારે આ વાતની જાણ પોલીસને કેમ ન કરી હતી? ત્યારે તેમના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારો દીકરો બેભાન અવસ્થામાં હતો જ્યારે તમને ખબર પડી કે ત્યારે તે શાળાએ ગયા હતા અને ત્યારબાદ શિક્ષક સારવાર કરવાની વાત કરી હતી અને બાદમાં સારવાર પણ લીધી હતી પરંતુ ૪૦ હજાર રૂપિયા આપ્યા પરંતુ સારવાર દરમિયાન વધુ પૈસા માગવા પર તેમણે ગાળો આપીને અમને બગાડી દીધા હતા.

બીજી તરફ બીજો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે પુત્રને અગાઉ પણ શિક્ષકે મારપીટ કરી ત્યારે ફરિયાદ નોંધાવી હતી ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ક્યારેક શાળામાં ખીજાતા હતા અને ક્યારેક તેના પર તેઓ ધ્યાન આપ્યું નથી સાત સપ્ટેમ્બર ના રોજ મારા દીકરા ઉપર હુમલો કર્યો હતો અને ત્યારથી મારપીટ દરમિયાન સાત સપ્ટેમ્બરથી તે શાળાએ ગયો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *