દીકરીના રૂમમાં અજાણ્યો વ્યક્તિ દીકરી સાથે લબાલબ બોલાવી રહ્યો હતો અને અચાનક જ દીકરી ના પિતાએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા ની સાથે જ…

રાજસ્થાનના અજમેર માંથી અત્યારે ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સગા બાપે પોતાની દીકરીના પ્રેમીની કરી નાખે એવી હાલત કે આખા શહેરમાં આ ઘટનાના ભણકારા વાગી રહ્યા છે ચારે તરફ આ સમગ્ર ઘટનાની વાતો થઈ રહી છે, સોમવારના રોજ દેરાઠુ ગામમાં 22 વર્ષીય પિન્ટુ ઘાયલ અવસ્થામાં પરિવારજનોને મળી આવ્યો હતો, અધમરા જેવી હાલતમાં પીન્ટુને જોતા પરિવારજનોના લોકો તો ચોંકી ઊઠ્યા હતા પરિવારજનાં ને હજી આ સમગ્ર ઘટનાની જાણ હતી જ નહીં કે પીન્ટુ સાથે આખરે બન્યું શું.

ગંભીર અવસ્થામાં પીન્ટુને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો જ્યાં હાલત વધારે ગંભીર થતા તેને મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો જો કે ત્યાં તબીબો એ સારવાર દરમિયાન પીન્ટુને મૃત જાહેર કર્યો હતો, પરિવારજનોમાં હજી ખબર જ નહોતી કે આખરે પીન્ટુ સાથે શું થયું, ત્યારે પીન્ટુ ના પિતાએ ભાઈને સમગ્ર ઘટનાની જાણ થઈ કે પીન્ટુને આખરે ગિરધારી જાટ નામના વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો છે.

જાણવા મળતી માહિતી અનુસાર ગિરધારી જાટ નામના વ્યક્તિની દીકરી સાથે પિન્ટુ પ્રેમ કરતો હતો અને દીકરીના રૂમમાં પીન્ટુ મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ ગિરધારી જાટ નેતાતાની સાથે જ તેણે પોતાના 19 વર્ષે દીકરા અને 28 વર્ષીય નાના ભાઈને સાથે બોલાવીને રૂમમાંથી પીન્ટુને ખેંચીને બહાર કાઢ્યો હતો. બહાર કાઢી અને મોમાં કપડાનો ડુચો ભેળવી ગરમ સળિયા વડે ઢોર માર્યો હતો પીન્ટુ જ્યાં સુધી અધમારો ન થયો ત્યાં સુધી આ ત્રણેય યુવાનો માર મારતા જ રહ્યા.

આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પીન્ટુના પિતાએ ભાઈએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી હતી જ્યાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓએ આ સમગ્ર ઘટનાની ફરિયાદક નોંધી અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી, મૃતક પીન્ટુના મોટા પિતા શેતાન સિંહ રાવત પાસેથી જાણવા મળ્યું કે પીન્ટુ સોમવારની રાત્રે જાગરણ માં ગયો હતો.

જોકે તેને આવવામાં થોડું મોડું થઈ ગયું હતું તેથી પરિવારજનો તેને કોલ કર્યો હતો પરંતુ પીન્ટુ એ કોલ ઉચક્યો નહીં જેના કારણે પરિવારજનો પિન્ટુને શોધખોળ કરવાનું ચાલુ કરી દીધું હતું અને શોધખોળ કરતા ગામમાં ગિરધારી જાટના ઘર પાસેથી પોતાના ભત્રીજાને ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો જેને જોઈને પરિવાર જણાવને મોટો આઘાત લાગ્યો હતો અને બાદમાં તાત્કાલિક ધોરણે પરિવાર જણાવ્યું પીન્ટુને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં હોસ્પિટલમાં સેવા આપનાર ડોક્ટરે પીન્ટુને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *