દિલ્હીમાં બની એવી ઘટના કે જાણીને તમે પણ ચોકી જશો, એરહોસ્ટેસ રૂમમાં હતી અને અચાનક જ યુવક રૂમની અંદર ઘૂસી ગયો અને પછી થયું એવું કે પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ કરી… Gujarat Trend Team, September 28, 2022 રવિવારના રોજ રાજધાની દિલ્હીમાં એક ચોક આવનારી ઘટના બની હતી દિલ્હીના મહેરોલી વિસ્તારમાં પહેલી મહિલા એ યુવકને ઘરમાં પૂરીને તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને આરોપોને પોલીસને હવાલે કર્યો હતો, તો ચાલો જાણીએ એવી તો ઘટના શું બની હતી કે મહિલાએ યુવકને રૂમમાં બંધ કરીને તાત્કાલિક ધોરણે પોલીસ બોલાવીના ની ફરજ પડી હતી. જાણવા મળતી માહિતી મુજબ અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલા દિલ્હીના મહેરોલી વિસ્તારમાં રહેતી હતી અને મહિલા એરહોસ્ટેસ છે તેઓ જાણવા મળ્યું હતું અને સાથે છેલ્લા દોઢ મહિનાથી આ યુવકને તે ઓળખતી હતી મહિલાએ હરજીત યાદવ નામના વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી અને આ યુવકે દારૂના નશામાં આવીને મહિલા ઉપર બળાત્કાર ગુજારીયો હતો. જેના કારણે પીડિત મહિલાએ આરોપીને ઘરમાં પૂરીને તાત્કાલિક 112 નંબર પર કોલ કર્યો અને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો, વધુમાં પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી અને પીડિત મહિલા બંને વચ્ચે થોડા સમય પહેલા જ મિત્રતા થઈ હતી બંને ઓનલાઇન અને કોઈ અન્ય ચેનલ દ્વારા વાતચીત કરતા હતા કે કેમ એની તપાસ કરવામાં અત્યારે આવી રહી છે આરોપીનું મહિલા સાથેનું કનેક્શન અત્યારે પોલીસ શોધી રહી છે. મિત્રો તમને જણાવતી હોય તો ચાલતા દિવસોમાં આવા દુષ્કર્મ અને બળજબરીના કિસ્સાઓ અત્યારે ખૂબ જ વધી ગયા છે જો તમને દિલ્હીમાં જ વાત કરીએ તો આંકડાઓ અનુસાર દિલ્હીમાં દરરોજ બે મહિલાઓ પર બળાત્કાર થવાના કેસ સામે આવે છે 2021 ના એનસીઆરબી ના ડેટા અનુસાર 19,892 કેસ મહિલાઓ વિરુદ્ધ ગુનામાં નોંધાયા હતા. આ સાથે આમાં 833 કેસ બળાત્કારના છે. આ ફક્ત આંકડા દિલ્હીના છે. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર