સમાચાર

દર્દીના પેટમાં માંથી મળી એવી વસ્તુ કે ડોકટરો પણ જોઇને ચોકી ઉઠ્યા, 250 ખીલીઓ, 35 સિક્કાઓ અને પથ્થરીઓ…

અવારનવાર હજી મોકલ્યું સમાચાર સામે આવતા હોય છે કે સર્જરી દરમિયાન લોકોના પેટ માંથી અનેક વસ્તુઓ મળી આવતી હોય છે.ઘણી વખત કાચના ટુકડાઓ તો ઘણી વખત ઘડિયાળ વગેરે વસ્તુઓ પેટની અંદર થી આવતી હોય છે તેવી જ રીતે ચાલતા દિવસોમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

જ્યાં પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ ની સર્જરી કરતા ડોક્ટરો પણ ચોંકી ઊઠયા હતા કેમ કે દર્દીના પેટમાં માંથી 250 ખીલીઓ 35 સિક્કા પડે પથ્થર ની ચિપ્સ મળી આવી હતી. વ્યક્તિ માનસિક રીતે વિકલાંગ છે જે છેલ્લા 15 વર્ષથી આ ખીલીઓ ખાઈ રહ્યો હતો વર્ધમાન જિલ્લામાં મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલ આ સર્જરી કરીને આ વસ્તુઓ પેટ માંથી કાઢી હતી વ્યક્તિ હાલ સ્થિર છે.

મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ થયેલા વ્યક્તિનું નામ શેખ મોઇનુદિન છે મંગલકોટ વિસ્તારનો રહેવાસી છે. તેણે શનિવારથી જ ખાવાનું બંધ કરી દીધું હતું અને પેટમાં તેને પણ સામાન્ય દુખાવો ઉપડ્યો હતો એટલા માટે તેને તાત્કાલિક ધોરણે બર્ધમાન એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેને અસહ્ય દુખાવો છતાં ડોક્ટરોએ એક્સ-રે કરવાનું કહ્યું હતું અને આ એક્સ-રેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો એક્સરે રિપોર્ટ જોઈ લીધું ડોક્ટર સહિત પરિવારના લોકો પણ જોઈને ચોંકી ઊઠયા હતા અને ડોક્ટરે તેને સર્જરી કરવાનું જણાવ્યું હતું.

આ સર્જરી માટે ખાનગી હોસ્પિટલ જણાવ્યું કે આમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે એટલા માટે મોઇનુદ્દીન તાત્કાલિક ધોરણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સર્જરી કરવા માટે એક અલગ જ મેડીકલ ટીમ બનાવવામાં આવી હતી અને બાદમાં ડોક્ટરે તેના પેટમાંથી 250 ખિલ્લીઓ 35 સિક્કા અને ઘણી બધી પથરીઓ કાઢી હતી. મેડિકલ કોલેજ હોસ્પિટલ ડોક્ટર ડિમ્પલ જોઇને દંગ રહી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published.