ધુમ્મસના કારણે પુરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, કારમાં સવાર 3 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો…

હાલના ટૂંક સમયમાં જ ખૂબ જ એવું ગંભીર અકસ્માત થયું હોય તેવું જોવા મળી આવ્યું છે આ અકસ્માત ખૂબ જ ખરાબ અને ખૂબ જ ભયાનક હતું જે અકસ્માતમાં આશરે ત્રણ લોકોના મૃત્યુ પણ થયા હોય તેવું માહિતી અનુસાર સાંભળવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગરા લખનૌ એક્સપ્રેસ વે પર ભારે ધુમ્મસના કારણે ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ હમણાં ના સમયમાં ઘટેલી આ દુર્ઘટનામાં તેમાં કારમાં સવાર એજ્યુક્યુટિવ ઓફિસર ને આ સહિત ત્રણ લોકોના આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની ઘટના મંગળવારે સવારે એટલે કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક્સપ્રેસ વે પર ભારે ધુમ્મસના કારણે એક કાર ટ્રકની પાછળ અથડાઈ હતી. અકસ્માત થયા બાદ અન્ય બે કાર પણ આવી હતી અને ટ્રકની પાછળ કાર અથડાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં પ્રથમ કારમાં બેઠેલા એક્ઝિક્યુટિવ ઓફિસર સુધીરકુમાર અને તનુજ તોમરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ત્યાં અકસ્માત થયેલી જગ્યાએ એટલે તે અકસ્માતના સ્થળે કારમાં સવાર થયેલા યુવક જેવા કે યુપીડી એના કર્મચારીઓ પણ હતા તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું.

તેને તરત જ સારવાર માટે લઈ જવામાં પણ આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.  તેમજ તે સ્થળે આ અકસ્માતની જાણ થતા જ પોલીસ તરત જ તે સ્થળે દોડે દોડતી પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં મુસાફરી કરી રહેલા ત્રણેય લોકો મેરઠ જઈ રહ્યા હતા,

ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. માહિતી મળી હોય તે અનુસાર જાણવામાં મળી આવ્યું છે કે આ અકસ્માતમાં બે લોકોની માત્ર નાની મોટી ઈચ્છાઓ છે થઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની પાછળ અથડાતા પ્રથમ કાર આગળથી સંપૂર્ણ કચડાઈ ગઈ હતી.

કાર અચાનક ટ્રકની પાછળ કેવી રીતે ઘૂસી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.  હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ત્યાં જાણવા મળ્યું હતું કે કે અકસ્માત ની જગ્યાએ જે ઘટના બની હતી તે વહીવટી અધિકારી ની કાળ ની પાછળ જ તે અકસ્માતને કારણે બીજી બે કાર પણ ત્યાં અથડાણી હતી.

જેમાં અનુભવ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો, તે કાર લખનૌથી દિલ્હી જઈ રહી હતી. કારમાં બે લોકો મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે બીજી કાર રવિન્દ્ર નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, આ કારમાં ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને કાર લખનૌથી આગ્રા જઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *