લેખ

મહિલા દુકાને સમાન લેવા ગઈ હતી પણ એકાંત નો લાભ ઉઠાવીને દુકાનદારે તેને અંદર ખેંચી લીધી અને પછી…

યુવતી સમાન લેવા આવી હતી. દુકાન દારે જોયું કે આજુ બાજુ માં કોઈ નથી. પછી તેણે તે યુવતી ને અંદર ખેંચી લીધી. ત્યાર બાદ તે તેની સાથે ખરાબ હરકતો કરવા લાગ્યો. યુવતી ના પાડતી રહી પણ તે માન્યો નહીં. અને કપડાં ઉતારીને તે યુવતી સાથે એવું કરવાનું ચાલુ કરી દીધું હતું કે પછી તે યુવતી ને દુકાને થી ઘરે મોકલી દીધી…

ગુના ના મામલામાં ચાલ્યા દિવસે દુર વ્યવહારના હત્યા ના કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં લખનૌના હાપુર જિલ્લાના ધોલાના યુપીએસઆઈડીસી ચોકીના એક ગામમાંથી એક સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં દુકાનદારે દુકાનમાં વસ્તુ લેવા ગયેલ નિર્દોષ યુવતી સાથે ગુજાર્યો છે અને ઘટના બાદ ઘરે પહોંચેલી યુવતીએ તેની માતાને જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલો મુજબ પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. ત્યાં મળેલી માહિતીમાં બહાર આવ્યું છે કે બાળકીને તેની માતાએ દુકાન પર થોડો સામાન લેવા મોકલી હતી અને તે પછી દુકાનદાર હાફિઝ (નામ બદલાવેલ છે.) એ તેને એકલી જોઇને દુકાનની અંદર ખેંચી ગયો હતો અને તેની સાથે ગંદુ કામો કરવા લાગ્યો હતો. આ પછી આરોપી યુવકે આ અંગે કોઈને પણ કહેવાની ના પાડી હતી અને ધમકી આપી હતી કે જો તે કોઈને કહેશે તો જાનથી મારી નાખશે અને પછી તેને ઘરે મોકલી દીધી હતી.

આ પછી, પીડિતાની માતા દુકાનદાર પર વિરોધ કરવા ગઈ હતી, પરંતુ આરોપીએ તે સમયે તેની સાથે પણ ગેર વર્તન કર્યું હતું, ત્યારબાદ પરિવારજનો પીડિતાને સાથે લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેમને કેસની જાણ કરી હતી. હવે માહિતી મળ્યા બાદ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી હતી અને યુવતીનું મેડિકલ કરાવ્યું હતું જેમાં તેની પુષ્ટિ થઈ છે અને હવે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આરોપી દુકાનદારે પોલીસને વિગતો આપતા જણાવ્યું હતું કે તે સવારે દુકાન પર એકલો હતો. આસપાસ પણ કોઈ હતું નહીં. ત્યાં જ તે યુવતી સમાન લેવા માટે આવી હતી. તેણે જોયું તો આસપાસ કોઈ હતું નહિ. તેથી તેને લાગ્યું કે કોઈને જાણ થશે નહીં. તેથી તેણે તે યુવતી ને દુકાનમાં ખેંચી હતી. તે યુવતી શોર મચાવવા જતી હતી ત્યાં જ તેને તેના મોઢે હાથ ડાબી દીધું હતું. તેથી તે ચીસો પાડી શકે નહીં. પછી તે તેને દુકાન ની અંદર લઇ ગયો હતો અને તેણે દુકાન બંધ કરી દીધી હતી.

આરોપી યુવકનું કહેવું હતું કે તે યુવતી દરરોજ તેને ત્યાંથી સમાન લેવા માટે આવતી હતી. તેથી પહેલેથી જ તેની નજર તે યુવતી પર હતી જ. તે તેને મેળવવા માંગતો હતો. અને એ માટે તે યોગ્ય તક ની રાહ માં હતો. તેને લાગ્યું કે એક દિવસ આ યુવતી એકલી મળી જાય તો… તેથી તે એ રાહ માં જ હતો કે ક્યારે યુવતી મળે અને તેની સાથે પોતે કરી શકે.

તેથી જ્યારે તે યુવતી તેની દુકાને આવી ત્યારે તે પોતાની જાત ને રોકી શક્યો નહીં. અને યુવતી ને અંદર ખેંચી લીધી. યુવતી ના પડતી રહી પણ તે માન્યો નહિ. અને તેની સાથે જબરદસ્તી થી કરવા લાગ્યો. આ સમય દરમ્યાન તેણે યુવતીના મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો અને તેના હાથ પણ દુપટ્ટા થી બાંધી દીધા હતા. પછી તે તેણી સાથે કરતો રહ્યો. જ્યારે તે થાક્યો ત્યારે તેને પેલી યુવતી ને ઘરે મોકલી દીધી હતી.

ઉપરાંત તે યુવતી કોઈને કહી ન દે તે માટે તેણે તેને ધમકી પણ આપી હતી. પરંતુ યુવતી ઘરે ગઈ અને તેની માં ને બધી જ ઘટના કહી સંભળાવી. ત્યાર બાદ તેની માં પેલા દુકાન દાર પાસે ગઈ અને તેની સાથે ઝગડો કરવા લાગી પણ દુકાનદાર માન્યો નહીં ત્યારે તેણે પોતાના પતિ ને આખી ઘટના કહી સંભળાવી. ત્યાર બાદ તેઓ પોલીસ પાસે ગયા અને આ ઘટના વિશે દુકાન દાર સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ મેડિકલ માં પણ રેપ નો આરોપ પુરવાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *