લેખ

સસરા વહુને દવા આપીને પોતાની ઈચ્છા પૂરી કરતા હતા અચાનક એક દિવસ…

કલંક લગાડતા ઘણા કિસ્સા દરરોજ સામે આવતા હોય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેણે સસરા અને પુત્રવધૂ વચ્ચેના ને તાર તાર કરી નાખ્યા છે. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો આ કિસ્સો છે જ્યાં એક સસરાએ પોતાની જ વહુને વાસનાનો શિકાર બનાવી છે. પોલીસ સ્ટેશન સદરના જણાવ્યા મુજબ ગામની એક મહિલાએ તેના સસરા સામે દુષ્કર્મ આચરવાનો કેસ કર્યો છે. આ સાથે જ મહિલાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી આરોપી સસરાને કસ્ટડીમાં લીધો છે.

તમને જણાવી દઈએ કે સમાચારો અનુસાર આરોપી સસરા સરકારી કર્મચારી છે અને તે રાજ્યની બહાર સરકારી વિભાગમાં નોકરી કરે છે, જ્યારે મહિલાનો પતિ પણ બહાર કામ કરે છે. મહિલાએ કહ્યું કે જ્યારે પણ તેના સાસરે ઘરે આવતા ત્યારે તે તેને ડ્રગ પીવડાવતો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો અને સસરો ઘણા સમયથી તેનું  કરતો હતો. મહિલાએ જણાવ્યું હતું કે હાલમાં તેના સસરે ઘરે આવીને તેને નશા વાળો પદાર્થ પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

વધુમાં પોલીસ દ્વારા પૂછતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન 2 વરસ પહેલાં થયા હતા. તેના પતિ સાથે તેણે લવ મેરેજ કર્યા છે. તેના પતિને રાજ્ય બહાર નોકરી હોવાથી તે ઘરે એકલી જ રહે છે. 5 વરસ પહેલાં સાસુ પણ મૃત્યુ પામી હતી. અને સસરાને પણ રાજ્ય બહાર નોકરી છે. તેથી, ઘરમાં પોતે એકલી જ રહે છે. સમય મળ્યે પતિ આવીને મળી જાય એ જ રીતે રજાઓમાં સસરા પણ ઘરે આવીને બે ચાર દિવસ રોકાઇને પાછા જતા રહે.

શરૂઆતમાં તેને સસરાની હરકતો અજીબ લાગતી હતી. પણ તેને લાગ્યું કે પોતે નવી નવી આવી છે તેથી કદાચ એવું લાગતું હોય. તેથી પોતે આ વિશે કંઈ વધારે વિચાર્યું નહોતું. પતિને કહે અને તેમને ખરાબ લાગે તો એટલે પોતે ચૂપ રહી હતી. સસરા આવતા અને બે ત્રણ દિવસ રોકાઇને જતા રહેતા પછી મહિને બે મહિને ક્યારેક આવી જતા. પરંતુ પાછલા થોડા સમયથી તેઓ વધારે આવવા લાગ્યા હતા.

આ બધું મને થોડું અજીબ લાગતું હતું પરંતુ મને કંઈ પણ ખબર ન હોવાથી હું ચૂપ રહેતી હતી. સવારે જાગતી ત્યારે કંઇક ખરાબ બન્યાનું જાણતી પણ વધારે કંઈ જાણ ન હોવાથી પતિને પણ કંઈ કહી શકે એમ નહોતી. તેથી તેને સમજાતું નહોતું કે પોતે શું કરે. આને લઈને પોતે પરેશાન પણ રહેવા લાગી હતી. સમજાયું નહોતું કે આ પરિસ્થિતિમાં શું કરી શકાય. ઉપરાંત તેનો પતિ પણ કામ હોવાથી મળવા આવી શકતો નહોતો. પતિ સાથે રહેવા જવાની પોતે વાત કરી હતી પરંતુ એ બાબતે પતિએ કહ્યું કે થોડું સમય લાગશે.

તેને પોતાના સસરા પર શંકા હો થવા જ લાગી હતી. તેઓ દર અઠવાડિયે આવી જતા અને બીજા દિવસે ચાલ્યા જતા હતા તેથી તેને શંકા તો થઈ જ હતી. તેથી તેણે સસરા આવે એની રાહ જોઈ અને તેઓ આવ્યા ત્યારે તેણે સસરાની બરાબર જાસૂસી કરી હતી. તેણે છુપાઈને જોયું તો સસરા તેના દૂધમાં કંઇક મિલાવી રહ્યા હતા. પોતે એ દૂધ પીધું નહિ અને સૂઈ ગઈ અને રાત્રે સસરો પોતાની પૂરી કરવા આવ્યો ત્યારે જોરથી લાફો માર્યો. અને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. હવે મહિલાની ફરિયાદના આધારે એસપી અરવિંદ કુમારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *