ફક્ત એક પાણીપૂરી ખાવ 500 રૂપિયા રોકડા લઇ જાવ…
આજકાલ લોકો street food માં આવું નવીન અખતરા કરતા જોવા મળે છે અત્યારે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ તમને આ વાત જાણીને અચંબિત થઈ જશો તમને ખાવાના સામેથી પૈસા પણ આપવામાં આવે છે. તમે આ વાતને જાણીને આચંબિત ન થાવ. તો ચાલો સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ. આ વાત છે સોકાપુરના ફેમસ પાણીપુરીવાલા ભૈયાની. કે જે કંઈક અલગ જ નવીન માર્કેટિંગ નો રસ્તો શોધી લાવ્યા છે.
મિત્રો સોકાબાદની ફેમસ પાણીપુરી વિશે જાણતા જ હશો. ત્યાં તમને એક પાણીપુરી ખાવા ના 500 રૂપિયા મળે છે જે બિલકુલ સાચું છે. અહીંની ખાસ વાત એ છે કે અહીજે પાણીપુરીની જે પુરી વપરાય છે સાઈઝ ખૂબ જ મોટી હોય છે. એકદમ ક્રંચી તથા ખુબ જ મીઠી હોય છે. પાણીપુરીમાં સૌપ્રથમ સ્ટફિંગ કરેલું હોય છે જેમાં અલગ-અલગ કઠોળ જેવાકે ફણગાવેલા ચણા, મગ હોય છે.
આ ઉપરાંત તેમાં બટાકા મસાલનો કઈક અલગ જ સ્વાદ લાગે છે. બટેટા ના મસાલા કાંદા ટમેટા ઉપરાંત સ્પેશિયલ ચટણી હોય છે. આ ઉપરાંત પુરીમાં લાલ અને પીળી સેવ ને ઉપરથી નાખવામાં આવે છે. તથા હવે આપણે પાણીમાં નજર કરીએ તો બે વિવિધ પ્રકારના અલગ-અલગ પાણી જોવા મળે છે.
તેમાં આખો એક ચમચો ભરીને આંબલી નું પાણી રેડી દે છે. અને હવે તેમાં ઉપરથી તેનુ સ્પેશિયલ ગ્રીન પાણી કે જેને ધાણા ફુદીના આદુ લસણ વગેરે ગ્રીન વેજીટેબલ્સ નાખીને બનાવેલું હોય છે. આ ઉપરાંત તે આ પાણીપુરી ઉપર લીલી મરચી કટકી સ મારીને મૂકે છે ની ખાવાની કંઈક અલગ જ હોય છે આપણી ભરીને જોતા તમને તો એવું જ લાગશે કે ઝડપથી હું તેને મોઢામાં મૂકી દઉં.
હવે ફાઇનલી તેની ઉપર ચાટ મસાલો અને કાળું નમક નાખીને એક પેપર ડીશ માં તૈયાર કરી આપવામાં આવે છે. પરંતુ પાણીપુરી ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે કઈક યુનિક હોય. જો આ પાણીપુરી ની ખાસિયત એ છે જો તમે એક પાણીપુરી સખી મોઢામાં મૂકી જાવ તો તમને 500 રૂપિયા મળે. પરંતુ આ પાણીપુરીવાળા ભાઈની થોડીક કન્ડિશન છે ચાલો તેના વિશે આપણે જાણી લઈએ.
સૌપ્રથમ કંડીશન એ છે કે જો તમે પાણીપુરીને આખી મોટા મૂકી જાય તો તમને 500 રૂપિયામાં પરંતુ જો તમે ન મૂકી શકો તો તમારે તેને ૧૦૦ રૂપિયા પાણીપુરી ના દેવા પડશે આ પાણીપુરી મોઢામાં મુકતા પહેલા એક પણ ટીપું નીચે ના પડવું જોઈએ તથા બે ભાગ કરીને પણ તમે આ પાણીપુરી ને મોમાં ના મૂકી શકો. તો ભાઈઓ અને બહેનો તમારે પણ આ જગ્યાની ખાસ મુલાકાત લેવી જોઈએ આ જગ્યા નું સરનામું