સમાચાર

આજે બજારમાં એરંડાના ભાવ શું ચાલી રહ્યા, જાણો તમારા નજીકના માર્કેટ યાર્ડના ભાવ

એરંડાના ભાવ માં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યા છે. આજના બજારના એરંડાના ભાવ સાંભળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જવાના છે. અને હજી જોવા મળી રહ્યું છે કે એરંડા નો આજનો ભાવ કરતાં પણ હજી વધારે ભાવ ઊંચકાશે. જણાવી દઈએ કે ગુજરાત દેશમાં ૧૦૦ ટકા ઉત્પાદન કરે છે અને મજબૂતી ની અસર પણ એરંડા ફરજ પડે છે અને તેની પાછળ ભાવ ટૂંક સમયમાં ઉછળી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતો માટે ધીમે ધીમે સારા દિવસો આવવાની જઈ રહ્યા છે. એરંડાના ભાવ વધવાથી ખેડૂતોને ખૂબ જ સારો લાભ થશે અને તે આગળ ની ખેતી પણ ખૂબ જ સારી રીતે કરી શકશે. એરંડાની ખૂબ જ સારી માંગને કારણે એરંડા ના ભાવ દિવસેને દિવસે ખૂબ જ વધતાં જતાં જોવા મળી રહ્યા છે. અને જો આમને આમ જ ચાલતું રહ્યું તો એરંડાના ભાવ ખૂબ જ આગળ વધી શકે છે. અને જોવા જઈએ તો તે ખેડૂતો માટે ખૂબ જ સારી બાબત છે.

ચાલો મિત્રો આજે આપણે જાણીએ એરંડાના બજારમાં ભાવ શું ચાલી રહ્યા છે. હળવંતભાઈ 1335 થી વચ્ચે ૧૧૬૫, જસદણમાં 1045 થી વચ્ચે 1046, મોરબીમાં 1, 115 થી વચ્ચે 1116 એરંડાનો ભાવ તોળાઇ રહ્યો છે. ભચાઉમાં 1,150 થી વચ્ચે 1158 માંડલમાં 1130 વચ્ચે 1140 ડીસામાં ૧૧૪૭ વચ્ચે 1170 ભાંભર માં 1080 થી વચ્ચે 1162 માં એરંડા મંગાઈ રહ્યા છે. પાટણમાં 1060 વચ્ચે 1169 ધાનેરામાં 1125 થી વચ્ચે 1160 મહેસાણા ૧૧૦૦થી વચ્ચે 1150 વિજાપુરમાં 1145 વચ્ચે 1170 માં એરંડા ની માંગ થઇ રહી છે. 

હારીજ માં 1,121 થી વચ્ચે 1152, માણસામાં 1160 વચ્ચે 1180 કડીમાં 1155 વચ્ચે 1180 વિસનગરમાં ૧૦૫૮ વચ્ચે 1200 થરા ૧૧૫૧ થી વચ્ચે 1169 દહેગામમાં 1134 વચ્ચે 1151 દિયોનગરમાં ૧૧૦૦થી વચ્ચે 1157 માં એરંડા તોળાઇ રહ્યા છે. કલોલમાં ૧૧૪૭ થી વચ્ચે 1151 સિદ્ધપુરમાં 1070 થી વચ્ચે 1158 હિંમતનગરમાં ૧૧૦૦થી વચ્ચે 1150 માં એરંડા ની માંગ થઈ થઈ છે.  ધનસુરામાં ૧૧૦૦થી વચ્ચે 1200, રાધનપુરમાં 1145 વચ્ચે 1150 લાખાણીમાં ૧૧૪૨ વચ્ચે 1145 સમયમાં 1135 થી વચ્ચે 1145, ૧૧૪૦ થી વચ્ચે 1146 માં એરંડા તોળાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *