અત્યારના સમયમાં રોજબરોજ આવી ખબરો આવતી હોય છે કે વ્યક્તિ એ પોતાના જીવનથી કંટાળીને ખાઈ લીધો અને જીવન ટૂંકાવી દીધું તેઓ જે કિસ્સો હાલ ભટાર વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના દીકરાએ પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જો યુવકની વાત કરે તો તે પોતે લાન્સર આર્મી સ્કૂલ માં સીબીએસસી ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો હતો.
આગામી સમયમાં પોતાના પરીક્ષાનું રિઝલ્ટ આવવાનુ હોવાથી અને તેમાં નાપાસ થવાના ડરે થી યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભટાર વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્ષ મહેતા મુકેશભાઈ ઓરડીયા જે પોતે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ નો ધંધો કરે છે.
તમારો દીકરો 18 વર્ષીય મનન જે ડાન્સર આર્મી સ્કૂલ માં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને બુધવાર તે સાંજે પોતાની રૂમમાં જઈને મને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની પરિવારને જાણ થતાં તાત્કાલિક ધોરણે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન મનન મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં પહોંચી ગયો તરત જ આ કેસની તપાસ ચાલુ કરી દીધી હતી. અત્યારે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે મને પરીક્ષામાં નાપાસ થવાના ડર લાગતો હોવાથી પોતે આ પગલું ભર્યું હતું અને જીવન ટૂંકાવી દીધું હતું.
આ સંદર્ભમાં ખટોદરા પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે મુકેશભાઈ ની વાત કરે તો તેને અન્ય એક બીજો નાનો દીકરો છે તે પણ લાન્સર આર્મી સ્કૂલ માં ભણે છે. મનની વાત કરે તે પોતે અગાઉ પણ નવમા ધોરણમાં ફેલ થયો હતો જોકે બાદમાં દસમા ધોરણમાં તેના 72% આવ્યા હતા અને ધોરણ 11માં 55% જ આવ્યા હતા.
અને હાલ બારમા ધોરણની પરીક્ષા આપીને રીઝલ્ટ આવવાનું હતું જેથી તેને અગિયારમા ધોરણમાં ઓછા ટકા આવ્યા હતા અને અત્યારે બારમા ધોરણમાં નાપાસ થવાનો ડર તેને સતાવી રહ્યો હતો. અને તેના કારણે મને આ મોટું પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.