Skip to content
ગુજરાત ટ્રેન્ડ
ગુજરાત ટ્રેન્ડ
  • home
  • સમાચાર
  • લેખ
  • જાણવા જેવુ
  • ધાર્મિક
  • બોલિવૂડ
  • રાશિ ભવિષ્ય
  • હેલ્થ
  • લાઈફ સ્ટાઈલ
  • રસોઈ
ગુજરાત ટ્રેન્ડ

Big News: ગ્રીષ્માના ન્યાય માટે હચમચાવી દે તેવો વીડિયો 1 વાર નહિ પણ 35 વાર જોવાયો, કોર્ટ નોંધ્યું કે…

Gujarat Trend Team, April 21, 2022

સુરત ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કરી દીધો છે. આ સાથે કોર્ટમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ન્યાય માટે હચમચાવી દે તેવો વીડિયો ૩૫ વાર કોર્ટમાં જોવાયો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય તેવું જણાતું જ નથી. કદાચ વ્યક્તિ ખોટું બોલી શકે, પુરાવા તો નહીં ને આજે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો અને જણાવ્યું હતું કે આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થઈ ગયા છે.

કોર્ટ માટે પણ આ વીડિયોને જોવો મુશ્કેલ ન હતો. એટલો હચમચાવી નાખનારો વિડીયો હતો છતાં ન્યાય માટે વારંવાર જોવામાં આવ્યો છે. કદાચ વ્યક્તિ ખોટું બોલી શકે, પુરાવા તો નહીં ને. આરોપીની માનસિકતા જ ખૂબ ક્રૂર જોવા મળી રહી હતી. બચાવ પક્ષે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની વાત કરી હતી પણ વીડિયોમાં તે કઈ જ વાત જણાતી નથી.

વીડિયો જે ઉતારનાર હતું તે વ્યક્તિ ગ્રીષ્મા કે ફેનિલને ઓળખતી પણ ન હતી. કુદરત યોગ્ય ઇન્સાફ ઈચ્છતો હોય એમ આ વીડિયો અનાયાસે ઉતારી લીધો છે, જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો બની કામમાં આવ્યો છે. બચાવ પક્ષે ફેનિલને એક દાઝેલા પ્રેમી તરીકે રજૂ કરવામાં આવ્યો. પ્રેમસંબંધના બધા ફોટા કોર્ટે જોયા છે. માત્ર તેના થકી તેમની વચ્ચે પ્રેમસંબંધ જ હોય શકે એ માની લેવાય નહીં.

ફેનિલ અને ગ્રીષ્માના મોબાઈલના બધા જ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે. ડેટા ૩ દિવસ સુધી તો ચેક કરવામાં આવ્યા છે. ડિલિટ કરેલી ચેટ પણ ફરીથી સ્ટોર કરી અને ચેક કરવામાં આવી છે. ફેનિલ ગ્રીષ્માને મળવા માગતો હતો. પરંતુ ગ્રીષ્માને મળવાની ઈચ્છા ન હતી એ સ્પષ્ટ થઈ ગયું છે. આ તો વળી કેવો પ્રેમ, જે ક્રૂર રીતે હત્યા કરી નાખવા પર ઉતરી આવે.

સમાચાર

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘તારક મહેતા’ની બબીતા ​​અય્યર કરોડોની માલકિન છે, વૈભવી જીવનશૈલી તમને આશ્ચર્યચકિત કરી દેશે
  • દેવોલિના ભટ્ટાચાર્જીએ મધ્ય રાત્રીએ દેવરજી સાથે કર્ય એવું કે જોઇને તમે પણ કહેશો દેવારે પણ નો મુક્યો…
  • નિક્કી તંબોલી ડ્રેસને વારંવાર ઉંચો કરીને શું કરવા માંગે છે તે ખબર નો પડી કઈ…
  • Video: આ છોકરીએ ‘કમલી’ ગીત પર ડાન્સ કર્યો, આ વિડિયો જોઇને લોકો થયા ઉતેજીત

Categories

  • જાણવા જેવુ
  • બોલિવૂડ
  • રસોઈ
  • લાઈફ સ્ટાઈલ
  • લેખ
  • સમાચાર
  • હેલ્થ
©2023 ગુજરાત ટ્રેન્ડ | WordPress Theme by SuperbThemes