હેલ્થ

ફુંટ થેરાપી દ્વારા આપણાને થાય છે ઘણાખરા લાભ..જાણો કેવી રીતે કરશો અને કેવા લાભ મળશે

આપણે માટો ભાગે આપણા શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે અવનવા પંતરા અપનાવીએ છે. પરંતુ ખુબજ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ છે કે ફુંડ થેરાપી દ્વારા પણ આફણા શરીરને સ્વસ્થા રાખી શકાય છે. સાથેજ હકારાત્મક વિચારો લેવા માટે આપણે ફુંટ થેરાપીનો ઉપયોગ કરી શકીએ છે. પ્રાચીન સમયથીજ લોકોનું માનવું છે કે ફુંટ થેરાપી દ્વારા શરીરમાંથી નકારાત્મક ઉર્જાને આપણે દૂર કરી શકીએ છે.

ફુંટ થેરાપી દ્વારા આપણા શરીરમાં રહેલો કચરો આપણ શરીરમાંથી દૂર થતો હોય છે. તેવું વિશેષજ્ઞોનું કહેવું છે.અને આજના સમયમા પ્રદુષણની વધવાને કારણે આપણા શરીરમાં તેની ગંભીર અસરો થતો હોય છે ફુંટ થેરાપીમાં એક ડોલમાં એક અન્ય પાત્રમાં ગરમ પાણી ભરીને તેમાં તમારા પગ માત્ર બોળી રાખવાના છે. આવું કરવાથી આપણા શરીરને અણધાર્યા લાભ થતા હોય છે.

રોજીંદા જીવનમાં આપણી આસપાસના વાતવરણની અસર પણ આપણા શરીરમાં પડતી હોય છે. સાથેજ તમને જો  તમાકું ખાવાની કે સીગરેટ પીવાની આદત છે તો તેની અસર પણ આપણા શરીરમાં ગંભીર રીતે પડતી હોય છે. જેથી ફુંટ થેરાપી કરવી આપણા માટે ખુંબજ ફાયદાકારક છે. કારણકે ફુંટ થેરાપી દ્વારા  તમામ સમસ્યાઓમાંથી છુંટકારો મળી જતો હોય છે. તેવુ વિશેષજ્ઞોનું કહેવું છે. તેમજ જે પણ લોકો ફુંટ થેરાપી કરતા હોય છે. તેમનું પણ આજ કહેવું છે

ફુંટ થેરાપી કરવાથી જો તમને ઉંઘ નથી આવતી તો તે સમસ્યાથી રાહત મળી રહેશે. સાથેજ શરીરમાં જો કોઈ બીજો અન્ય પ્રકારનો રોગ છે. તો તેનાથી પણ તમને રાહત મળી રહેતી હોય છે. અને જો તમને કબજીયાત કે કોઈ અન્ય સમસ્યા છે. તો તેનાથી પણ રાહત મળી રહેતી હોય છે. જેથી પેટ સબંધી તમને કોઈ પણ સમસ્યા હોય તો ફુંટ થેરાપી તમારે ખાસ કરવી જોઈએ….

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *