ગણેશ ચતુર્થી તો મેઘરાજા બગાડશે જ સાથે સાથે નવરાત્રીમાં પણ મેઘરાજા પાણી ફેરવશે, અંબાલાલ પટેલે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી, સૌથી પહેલા જાણો વરસાદ કયા કેટલો પડશે…

સાતમ આઠમ પછી હવે નવરાત્રી તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે જેના કારણે ખેલૈયાઓ અને નવરાત્રિના રસિકોને અને સવાલો ઊભા થઈ રહ્યા છે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રિના તહેવારો કેટલીક બંધણી રાખવામાં આવી હતી પરંતુ આ વર્ષે છૂટછાટોથી નવરાત્રી રમવાની કેટલી ઈચ્છા હતી પરંતુ મેઘરાજા તેની ઉપર પાણી ફેરવશે એવું લાગી રહ્યું છે.

મિત્રો તમે જણાવી દઈએ તો ઓગસ્ટ મહિના છેલ્લા બે દિવસ 30 અને 31 ઓગસ્ટ ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત કચ્છ ના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ અંબાલાલ પટેલ અને જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં 30 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે બીજી તરફ સપ્ટેમ્બર મહિનાના 12 થી લઈને 13 તારીખ સુધી જ્યારે બીજી તરફ 17 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી ના એંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ હોવાનું વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે હાલમાં રાજ્યમાં વરસાદ પડવાની ઓછી શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરાય છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસી શકે તેવી શક્યતા છે અને શહેરમાં ભારે વરસાદની આગાહી નહિવત છે.

Leave a Reply

Your email address will not be published.