ગરબા રમતા રમતા અચાનક જ યુવક નીચે જમીન ઉપર ઢળી પડ્યો, સ્થાનિક લોકો કઈ સમજે, હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ યુવકે આંખો મીચી દીધી, માતાજીની આરાધના કરવા ગરબે ઘૂમી રહ્યો હતો યુવક અને થયું એવું કે…

સમગ્ર રાજ્યમાં અત્યારે નવરાત્રી ચાલી રહી છે દરરોજ અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર નવરાત્રીની ધૂમધામ ઉજવણી થઈ રહી છે તેની તસવીરો પણ આપણે જોતા હોય છે ત્યારે નવરાત્રી સમયગાળા દરમિયાન ક્યારેક ક્યારેક એવી પણ ઘટનાઓ બનતી હોય છે જે આપણને થોડાક સમય માટે તો ચોંકાવી દેતી હોય છે જ્યારે આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં આણંદના તારાપુરમાં રહેતો યુવક અચાનક જમીન ઉપર ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રી ઉજવવાનો લોકોને મોકો મળી રહ્યો છે અને માતાજીની આરાધના કરવાનો પણ અત્યારે ખૂબ જ સારો મોકો લોકો ને મળી રહ્યો છે અને ત્યારે આણંદના તારાપુરમાં આજે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે શિવ શક્તિ સોસાયટીમાં ગરબા મહોત્સવ જોરો ચોરોથી ચાલી રહ્યો હતો અને અચાનક જ એક યુવક ગરબા રમતા રમતા નીચે જમીન ઉપર ધરી પડ્યો,

આ જોતાણી સાથે જ તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલ લઈ જતા હતા અને રસ્તામાં જ વ્યક્તિ મોતને ભેટ્યો હતો. શિવ શક્તિ સોસાયટીમાં તો ગરબા રમતા રમતા અચાનક જ યુવકના મોતની ઘટના સાંભળતા જ ચારે તરફ શોકનું મોજુ ફરી વળ્યું હતું સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો 30 તારીખનો છે.

જેમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે યુવક ખૂબ જ સારા ગરબા લઈ રહ્યો હતો અને અચાનક જ વ્યક્તિને થયું એવું કે જમીન ઉપર લથળીયા ખાતો નીચે પડ્યો જોકે તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ હોસ્પિટલ લઈ જવા માટે ધોળ્યા હતા પરંતુ રસ્તામાં જ યુવકે આંખો નીચી દીધી હતી, તારાપુર શહીદ સમગ્ર પંથકમાં અત્યારે શોકનું મોજો ફરી મળવું છે જ્યારે પરિવારના લોકોને તો હજુ પણ સમજાતું જ નથી કે દીકરા સાથે થયું હતું શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *