માતાજીના ગરબા રમીને ઘરે પાછા ફરી રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં બન્યો એવો બનાવ કે આખા ગામમાં છવાયો શોકનો માહોલ, આખું ગામ હિબકે ચડ્યું…

અત્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં અકસ્માતની ઘટના ઘણી વધી ગઈ છે જેમાં અવારનવાર કાંતો ડ્રાઇવરની ભૂલ હોય છે ક્યાં તો સામેવાળાની ભૂલને કારણે મૃત્યુ થતું હોય છે ત્યારે આવું જ કિસ્સો અત્યારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરથી પ્રેરણા મોરવા છતાં માર્ગ ઉપર આવેલા ખરેડીયા ગામ પાસે થી સામે આવ્યો છે જ્યાં નવરાત્રિના ગરબા રમી પાછા ફરી રહેલા બે યુવકને કાળ બનીને અકસ્માત નળીઓ હતો જેમાં બંનેનું કમ કમાટી ભર્યું મોત થયું હતું.

નવરાત્રી રમીને ઘરે પાછા ફરી રહેલા બાઈક સવાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમ કમાથી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક યુવાનનો આભાર બચાવ થયો હતો જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ પરિવાર જનને થતા જ આખા પરિવારમાં મોતનું માતમ છવાયું હતું પરિવાર ઉપર જાણે મોટો દુઃખનો પહાડ માટે નીકળ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

બે યુવાનોની એક સાથે જ અર્થી ઉઠાવતા આખું ગામ હિતકે ચડ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ તો પંચમહાલ જિલ્લાના શહેરથી રેણા મોરવા જતા માર્ગ પર એક બાઈક ઉપર ત્રણ સવારી કરીને જતા યુવાનો ને આ ગંભીર અકસ્માત નડ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ બાઈક ડિવાઇડર સાથે અથડાતા બે યુવાનો ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક યુવાનનો આ વાત બચાવ થયો હતો અને તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

યુવાનોના મોતને કારણે આખું ગામ માં શોખનું માહોલ વ્યાપી ગયો હતો આ સમગ્ર ઘટના મોડી રાત્રે બાર વાગ્યે આસપાસ બની હતી જ્યાં બાઈક ડિવાઇડર સાથે અથડાતા બે યુવાનોના મોત ઘટના સ્થળે નીપજ્યા હતા જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો આખો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બે મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોટમ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *