મહિનાના પહેલા દિવસે ગૃહણીઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર!! ગેસ સિલિન્ડરના ભાવમાં 10-20 રૂપિયાનો નહીં પણ થયો એટલા રૂપિયાનો ઘટાડો…

ઓગસ્ટ મહિનાની શરૂઆત ના પહેલા દિવસે જ એક સારા સમાચાર એને ખરાબ સમાચાર સામે આવ્યા છે જેમાં સિંગતેલના ભાવ વધારાથી લઈને પેટ્રોલ ડીઝલના ભાવ અને હવે અત્યારે સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થયો છે તો તમને સિંગતેલના ભાવમાં થયા ફેરફાર ની વાત કરે તો સિંગલના ભાવમાં મહિનાના પહેલા દિવસે જ 10 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે.

જ્યારે 19 કિલો કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતમાં હાલ અત્યારે વધારો નહીં પણ ઘટાડો જોવા મળ્યો છે જે લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર કહેવાય. આજે સવારે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પહેલા 2012 માં વેચાતો ગેસ સિલિન્ડર અત્યારે 1976 રૂપિયામાં મળી રહ્યો છે.

તહેવારોની સિઝન સામે ચાલી આવી રહી છે ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તે ખૂબ જ સારી વાત કહેવાની આ સમાચારથી ગૃહિણીઓ પણ ખૂબ જ રાજી થઈ જશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે 10 20 રૂપિયાનો નહીં પરંતુ 36 રૂપિયા સસ્તો થયો છે.

જો અત્યારે ગેસ સિલિન્ડર ની કિંમત જાણીએ તો દિલ્હીમાં 2012 રૂપિયા જ્યારે કલકત્તામાં 2132 રૂપિયા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમત જોવા મળી રહી છે મુંબઈમાં ગેસ ની કિંમત સૌથી સસ્તી થઈ જ્યાં 1972 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ચેન્નાઈમાં 2177 રૂપિયા નો ભાવ નોંધાવી રહ્યો છે.

ગેસ સિલિન્ડરના કિંમતમાં 36 રૂપિયા નો ઘટાડો થયો હોય તો ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹2,000 કરતા અત્યારે ઓછી થઈ ગઈ છે હાલમાં ગેસ સિલિન્ડર ની કિંમત 2012 જોવા મળી હતી ત્યારે હાલ કરેલું કિંમતમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ કિંમતો માત્ર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ નિર્ણય લાગુ કરાયો છે તમને જણાવી દીધો હતો આ ભાવ વધારો સતત ચોથી વખત ઘટાડો કરવામાં આવ્યો છે જુલાઈ મહિનામાં પણ બે વખત ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. પહેલી જૂને 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો શરૂઆતમાં ગેસ સેલેરી ની કિંમત 2354 રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *