લેખ

ઘરમાં વંદાઓને કારણે હેરાન પરેશાન છો..તો પછી અજમાવો આ રીતોને….વાંચો જાણવા જેવી માહિતી

ઘણી વખત આપણા ઘરમાં વંદાઓનો ત્રાસ વધી જતો હોય છે..ગમે તેવી ઋતુ હોય પરંતુ વંદાઓનો ત્રાસ આપણા ઘરનમી મહિલાઓ મોટી સમસ્યા માનતી હોય છે…અને ઘણા લોકોને તેનાથી ડર પણ તેટલોજ લાગતો હોય છે..ખાસ કરીને વંદાઓનો ત્રાસ આપણાને બાથરૂમ અને રસોડામાં જોવા મળતો હોય છે..અને ભાગ્યેજ કોઈ એવું ઘર હશે કે જ્યા બાથરૂમમાં અને રસોડામાં તમને વંદો જોવા માટે ન મળે…

વંદો એક એવું જંતુ છે કે જે ગમે તે ઋતુમાં જીવીત રહી શકે છે. અને ગમે ત્યારે તે ઘરની ગરમાંથી બહાર નીકળી શકે છે..મોટા ભાગે લોકો તેને મારવા માટે ઘણા પ્રયાસ કરતા હોય છે.. પરંતુ તેઓ ઉડી પણ શકે છે..જેના કારણે તે જલ્દીથી મરી પણ નથી શકતા..પરંતુ આજે અણે તમને વંદા મારવા માટેના અમુક ઘરેલું નુસ્ખા જણાવીશું જે જાણીને તમે પણ તમારા ઘરમાંથી વંદાઓને ભગાડી શકશો…

જો તમે ખાંડમાં બેકિંગ પાવડર નાખી દેશો તો તમે સરળતાથી વંદાને મારી શકો છો..અને વાટકીમાં તમારે ખાંડ અ બેકીંગ પાવડરને એક સરખા પ્રમાણમાં ભેગી કરવાની રહેશે ત્યારબાદ તમે તેને એવી જગ્યાપર છાંટો જ્યા આગળા વંદાઓ આવતા હોય છે..ગળી વસ્તુની સુગંધને કારણે વંદાઓ પહેલા આવશે પરંતુ સાથે જે બેકીંગ પાવડર નાખેલો હશે તેના કારણે વંદાઓ મરી જશે…

આ સીવાય પણ લવીંગ પણ એવી વસ્તું છે કે જેના કારણે વંદાઓ જલ્દીથી નાશ પામે છે..પરંતુ આપણે ત્યા લવીંગનો ઉપયોગ મોટ ભાગે લોકો રસોઈમાં કરતા હોય છે..આપને એ વાતનો ખ્યાલ હશે કે લવીંગની ગંધ ખુબજ મોટા પ્રમાણમાં આતી હોય છે..અને તેનાજ કારણે વંદાઓ ભાગતા તમને નજરે પજશે..જેથી તમારા ઘરમાં જે પણ જગ્યાએ વંદાઓનો ત્રાસ હોય તેવી જગ્યાઓ પર તમે લવીંગ મુકી દો જેના કારણે તમને તેની સમસ્યાથી રાહત મળી રહેશે…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *