જામનગરમાં મકાનનો સ્લેબ પડતા મહિલા કાટમાળ નીચે દટાઈ જતા કમકમાટી ભર્યું મોત, મકાન પડતા જ મહિલાની ચીસ સાંભળતા જ…

જામનગર સેન્ટ્રલ બેન્ક નજીક એક ધરાશાહી થતા ઘરની અંદર રહેલા મહિલાનું દટાઈને મૃત્યુ થયું હતું પતિ કામ પર ગયા હોવાને કારણે તે બચી ગયા હતા. ઘરનો સ્લેબ ધરાશાહી થતા મહિલા કાટમાળ ની જેમ દટાઈ ગયા હતા અને બાદમાં લોકોએ ખૂબ જ મહેનત થી મહિલાને બહાર કાઢીને તરત તો તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું દર્દનાક મોત નીપજ્યું હતું.

શહેરના સેન્ટ્રલ બેન્ક નજીક આવેલા મગફળીમાં આ સમગ્ર બનાવો આજે બન્યો હતો ત્યાં અકસ્માતમાં સુમેતાબેન પાલા ઘરની અંદર કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ગઈકાલે ધોધમાર વરસાદ પડે હોવાથી આખું મકાન જર્જરીત હોવાને કારણે ઘરનો સ્લેબ ધારાસભ્ય થઈ ગયો હતો અને આના કારણે સ્લેપ નીચે પડતા સુમિતાબેન કાટમાળ નીચે ઘટી ગયા હતા.

અને જેમાં સુમિતાબેન નું કમક માટે ભર્યું મોત થયું હતું સુમિતાબેન ના પતિ પ્રતાપભાઈ કામ પર ગયા હોવાથી તેનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો સુમિતાબેન ને બે સંતાન માં બંને દીકરીઓ છે અને તેઓ પોતાના સાસરે હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની પ્રત્યક્ષદ્ર્શિઓ એ માહિતી આપતા જણાવ્યું હતું કે બપોરના સમયે એટલો જોરદાર અવાજ આવ્યો અને સાથે સાથે મહિલાની ચીસ પણ સંભળાઈ હતી.

મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ અને સ્તાનિયો કોર્પોરેટર પણ ઘટના સ્થળે તરત તો તરત જ દોડી આવ્યા હતા જેમાં ધવલ નંદા કેતન નાખવા કોર્પોરેટરો ઘટના સ્થળ દોડી આવ્યા અને મદદમાં જોડાયા હતા જો ફર્સ્ટ પર્સન ની વાત કરીએ તો કેતનભાઇ જોશી એ જણાવ્યું કે મકાન પડવાનો ખૂબ જ મોટો તડકો થયો હતો અને મકાન આખું પત્તા ની જેમ બેસી ગયું હતું કેતનભાઇ આગળ જણાવ્યું કે હું ઘરે જમવા આવ્યો હતો ત્યારે અચાનક જ આવા જ સંભાળ્યો અને હું તરત જ ઘરની બહાર નીકળી ગયો હતો.

જેવો જ સ્લેબ નો અવાજ આવ્યો એટલે તરત જ આજુબાજુના લોકો બહાર આવી ગયા અને તાત્કાલિક મદદ માટે પહોંચી ગયા હતા. છતનો દરવાજો નીચે પડવાને કારણે દબાઈ ગયો હતો અને તેના કારણે અંદર જવું શક્ય ન હતું અમે લોકોએ જેટલું બની શકે તેટલું તાકાતથી પથ્થરો અને દિવાલ હટાવવાની કોશિશ કરી પરંતુ અમારાથી આ શક્ય બન્યું નહીં એટલા માટે અમે તાત્કાલિક ધોરણે 108 ને ફોન કરી તેઓ પણ આવી ગયા હતા.

બાદમાં મેં સુરત મહાનગર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને સાથે સાથે ફાયર વિભાગને કોલ કરતા તે પણ ઘટના સ્થળ દોડી આવી હતી અને બાદમાં ફાયર વિભાગના કર્મચારીઓએ કામગીરી હાથ ધરીને મહિલાને સ્લેબ નીચેથી કાઢીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી પરંતુ મહિલાને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

Leave a Reply

Your email address will not be published.