ગુજરાતના જાણીતા કથાકાર ગીરી બાપુનો જન્મ આ ગામમાં થયો હતો, તેના જીવનની એવી વાતો જે તમે જાણતા નહિ હોવ

આજે આપણે વાત કરવાના છીએ 700થી પણ વધુ કથા વાંચી ચૂકેલા ગીરીબાપુ વિશે. ગીરીબાપુ એ ભારતમાં વિવિધ જગ્યાએ અમેરિકા, કેનેડા, યુકે સાથે-સાથે કેટલાય દેશોમાં પોતાની કથાઓ કરી છે. ગીરીબાપુ ગુજરાતીમાં પણ કથા કરે છે. પરંતુ હવે મોટા ભાગે ગીરી બાપુ ની કથા હિન્દીમાં જોવા મળતી હોય છે.

તમે તેમની કથાઓ તેમના official youtube પેજ પરથી પણ જોઈ શકો છો. તેમની ચેનલ નું નામ ગીરીબાપુ ઓફિશિયલ છે. તેમાં તમે લાઇવ કથાઓ પણ સાંભળી શકો છો. ગીરીબાપુ ગુજરાતની અંદર આવેલા અમરોલીના સાવરકુંડલા ની અંદર રહે છે. ગીરીબાપુ ની ધર્મ પત્ની નું નામ ભાવનાબેન છે.

 

View this post on Instagram

 

A post shared by Giribapu Official (@giribapuofficial)

ગીરીબાપુ ની એક દીકરી અને એક દીકરો પણ છે. તમને જણાવી દઈએ કે પુત્રીનું નામ વેદેહી અને પુત્રનું નામ વેદાંત છે. ગીરી બાપુના સોશીયલ મીડીયા પર ફોલોવરની વાત કરીએ તો તેમને 107201 કેટલા લોકો ફોલો કરે છે. ગીરીબાપુની instagram પર 17 હજારથી વધુ લોકો ફોલો કરે છે. અને youtube ઉપર તેમને સૌથી વધારે બે લાખ પંદર હજાર લોકો ફોલો કરતા જોવા મળી રહ્યા છે. દરેક લોકોએ એકવાર તો અવશ્ય ગીરીબાપુ ની શિવ કથા ઓ સાંભળવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Giribapu Official (@giribapuofficial)

ગીરીબાપુ ની હવે જે કથા થવાની છે તેની વાત કરીએ તો આ કથા 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ચાલવાની છે. આ કથાના સમયની વાત કરીએ તો આ કથા ૧૦:૨૦ થી લઈને ૦૧:૨૦ સુધી ચાલશે. અને આ કથા આસ્થા ચેનલ ઉપર લાઈવ દેખાડવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ કથા તેમની ૭૧૫મી કથા હશે. આ આંકડો ખૂબ જ મોટો છે તેમ કહેવું ખોટું નથી. ગીરીબાપુના જીવન ચરિત્ર વિશે જોઈએ તો તે મહાદેવના ખૂબ જ મોટા ભગત છે.

Leave a Reply

Your email address will not be published.