હેલ્થ

ગળાના ભાગે થતા કાળા ધબ્બાઓથી પરેશાન છો ?…ઘરેલું ઉપચાર દ્વારા દૂર કરી શકાશે કાળા ડાઘ..વાંચો કેવી રીતે…

આજના સમયે લોકો પોતાના શરીર પ્રત્યે ઓછું અને માત્રા પોતોના કામ પ્રત્યે વધારે ધ્યાન આપતા હોય છે. અ તેજ કારણ છે કે લોકોને પછી સ્કીન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મોટા ભાગના લોકોને ગળાના ભાગે થતા કાળા ડાઘાઓથી હેરાન હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે ગળાના ભાગે થતા કાળા ડાઘાઓને ઘરેલું ઉપચાર દ્વારા પણ દૂર કરી શકશો…

બટાટા
ખુબજ ઓછા લકોને ખબર છે કે બટાકામાં બ્લીચીંગના ગુણ રહેલા હોય છે. અને તેનાજ કારણે જો બટાકાને ઘસીને તમારા શરીર પર લગાવામાં આવે તો તમારી સ્કીન પણ સાફ થાય છે. સાથેજ સ્કીન ઉજળી પણ થતી હોય છે. તેથી ગળાના ભાગે કાળા ડાઘા પર જો તમે રેગ્યુલર રીતે બટાકા ઘસવાનું રાખશો તો તમે સ્કીન પર થઈ રહેલા કાળા ડાઘાઓને પણ દૂર કરી શકશો.

કાકડીનો રસ
કાકડી તમને ખાવામાં ઘણીજ સારી લાગતી હશે. પરંતુ આપને જણાવી દઈએ કે તે તમારી સ્કીન માટે પણ ઘણીજ ફાયદાકારક છે. અને કાકડીનું જ્યુસ જો તમે ગળાના ભાગે લગાવશો તો તમને ગળાના ભાગે થતા કાળા ડાઘાઓથી રાહત મળી રહેશે…સાથેજ તમારી સ્કીન પણ ઉજળી થશે જેથી તમને ઘણો ફાયદો થશે. માટે જો તમે તમારા ગળાના ભાગ પર થતા કાળા ડાઘતી હેરાન છો. તો આજેજ આ રસ્તો અપનાવો

બેકીંગ સોડા
આપણે ત્યા મોટા ભાગના લોકો બેંકીગ સોડાનો ઉપયોગ અલગ અલગ ખાવાનું બનાવા માટે કરતા હોય છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે બેકીગ સોડાનું ઉપયોગ સ્કીનને ઉજળી કરવા માટે પણ થતો હોય છે. બેકીંગ સોડોમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરો અને ત્યાર બાત તે પેસ્ટને તમે તમારા ગળાના ભાગે લગાવીને તે સુકાય નહી ત્યા સુધી રહેવાથીદો અને બાદમાં તેને ધોઈ કાઢો …આવું કરવાથી તમારા શરીરમાં પડી રહેલા કાળા ડાઘાઓથી તમને ઘણીજ રાહત મળી રહેશે…

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *