આવી પરિસ્થિતિ તો ભગવાન કોઈને ન આપે, દીકરાનું અકાણે મૃત્યુ થયું ને કમાવા વાળો કોઈ નથી, માતાએ કહ્યું ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે છે રોટલી અને મીઠું ખાઈને જિંદગી જીવી રહ્યા છીએ…

આજથી બરોબર એક વર્ષ પહેલાં પોતાના એકમાત્ર કમાવનાર દીકરાને ગુમાવ્યો હતો લખીમપુર લોકોના દિલ અને દિમાગમાંથી ઉતરી ગઈ છે પરંતુ આ પરિવાર આજે પણ એટલો જ દુઃખી છે જેટલો એક વર્ષ પહેલા દુઃખી હતો આ હિંસામાં શ્યામ સુંદર ની ટોળીઓએ માર મારીને હત્યા કરી હતી પરંતુ એ દિવસથી આ જ દિન સુધી પરિવાર દરરોજ મળી રહ્યો છે કારણ કે જેટલા પૈસા મળ્યા હતા તે બધા જ પૈસા પુત્રવધુ લઈને જતી રહી કોઈ મદદ કરતો નથી પૈસાની પણ મદદ અત્યારે કોઈ પૂછતું નથી.

પરિવાર કેવી રીતે ચાલે બબ્બે કુવારી દિકરી ઘરમાં બેઠી છે ભગવાન ગમે તે કરીને તેમના લગ્ન કરાવી આપે લોકોનું દેવું કેવી રીતે છો કે કરવું કેવી રીતે ઘર ચાલશે માતાના આ શબ્દો એ રોવાડા બેઠા કરી દીધા, લખીમપુર હિંસાની આંખ હવે શમી ગઈ છે આ કેસ કોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે ત્યારે હિંસામાં મૃત્યુ પામનાર શ્યામ સુંદર ના ઘરે કેટલીક મીડિયા રિપોર્ટર ઓફ પહોંચી ગયા હતા એક વર્ષ થયું પરંતુ હજુ પણ શ્યામ સુંદર નો પરિવાર એ દિવસને હજુ પણ ભૂલી શકતો નથી.

શ્યામસુંદર ના ઘરે બે કુમારી બહેનો પણ છે પિતા પોતે બીમાર છે માતા અને એક નાનો ભાઈ છે ઘરમાં એકનો એક કમાવવાનો દીકરો પણ ભગવાને લઈ લીધો અને હવે બે બે કુમારી મહિલાઓના લગ્ન પણ કરાવવાના બાકી છે, ત્રણ ઓક્ટોબર ની સવારે આઠ વાગે મારો દીકરો ચા પીને ઘરેથી બનવી પુર દંગલ જોવા નીકળી ગયો હતો તેણે કહ્યું હતું કે બપોર સુધીમાં પાછો આવી જશે પણ સાંજ સુધી તેની કંઈ પણ ખબર ન આવી આ ઘટના બને ત્યાં અમારું ઘર 25 કી.મી દૂર છે.

અમને ખબર મળી કે દંગલ પાસે એક વિવાદ મોટો ઉગ્ર બની ગયો છે મેં મારા દીકરાને ફોન કરવા પણ જણાવ્યું હતું પરંતુ સામને ફોન લાગતો ન હતો ત્યારબાદ ખબર મળી કે શ્યામ અત્યારે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, ત્યાં થોડીક સમય પછી સમાચાર આવ્યા કે શ્યામનું હવે મૃત્યુ થયું છે દંગલ પાસે વિવાદ એટલો મોટો થઈ ગયો હતો કે કંઈ ખબર જ ન પડી કે આ સમગ્ર ઘટના શું બની ફોન કરીને કોયલ જણાવ્યું કે શ્યામનું મૃત્યુ થઈ ચૂક્યું છે આટલું કહેતા એની સાથે જ માતા તો જોર જોરથી રડવા લાગી.

જ્યારે વધુમાં માતાએ જણાવ્યું કે અમને સરકાર તરફથી 45 લાખ રૂપિયાની સહાય મળી હતી દીકરાને 13 માં પહેલા 45 લાખ રૂપિયા નો ચેક અમને મળ્યો હતો જે આ પૈસા દીકરાની કમી પૂરી કરી ત ન શકે પરંતુ દીકરીઓના લગ્ન અને બીમાર પિતાની થોડી ઘણી સારી થઈ શકે પરંતુ ચેક મળ્યા ના બીજા જ દિવસે પુત્રવધુ ઘરેથી ભાગી ગઈ કહ્યું પૈસા લઈ પાછી આવી જશે પરંતુ તે આવી જ નહીં.

અત્યારે શામના પરિવારની હાલત એટલી ગંભીર છે કે ઘરમાં કોઈપણ યુવાન કમાવવા માટે હજી બચ્યો જ નથી દીકરો છે પરંતુ તે ખૂબ જ નાનો છે અને ભણવાનું તેને પણ છોડી દીધું છે દીકરીઓ પણ કમાવા માંગે છે પરંતુ સમાજમાં માન સન્માન ના ડરથી તેમને બહાર ન મોકલી અત્યારે બીમાર પતિની પણ હાલત ખૂબ જ ખરાબ છે તેઓ ખેતરમાં કામ કરીને ગુજરાન ચલાવે છે સાડીના પલોથી શ્યામના માતા આંસુ લુચતા લુચતા કહ્યું કે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા પણ સુઈ જવું પડે છે મહિનામાં એક થી બે વાર ઘરમાં શાક બનતું હોય છે સામાન્ય રીતે તો અમે માત્ર રોટલી અને મીઠું ખાઈએ છીએ.

Gujarat Trend Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ gujarattrend.in/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *