સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો આજનો અને તમારા શહેરનો ભાવ

જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચી શકશે નહીં. જે હોલમાર્કિંગ નવો નિયમ આવ્યો છે તે ગ્રાહકોને લાગુ પડશે નહીં તે નિયમ માત્ર જ્વેલર્સ માટે જ છે. ગ્રાહક હજુ પણ પોતાના જૂના દાગીનાને હોલમાર્ક વગર જ જ્વેલરને વેચી શકે છે. 1 જુન 2022 થી ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ નો બીજો તબક્કો શરૂ થવાનો છે તેમાં દેશના 32 નવા જિલ્લાઓમાં આજથી તેનો બીજો તબક્કો અમલમાં આવી ગયો છે અને તેમાં ત્રણ નવા કેરેટ 20,22,23 ઉમેરવામાં આવ્યા છે.

જે કોઈ પણ વ્યક્તિ સોનાના દાગીના બનાવે છે તેનું હોલમાર્કિંગ જરૂરી બનશે આમ 16 જુન 2021 સુધી તેનો નિયમ સ્વૈચ્છિક હતો પરંતુ તેના પછી સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગ ને લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ એકદમ અલગ આઇડેન્ટિફિકેશન સાથે હોલમાર્કિંગ ત્રણ લાખથી વધુ સોનાના દાગીનાની હોલમાર્ક કરવામાં આવ્યા છે.

જ્યારે સરકારે બીજા તબક્કાનો અમલ કર્યો ત્યારે હવે બીજા તબક્કાની તૈયારી પણ શરુ કરી રહી છે, BIS હોલમાર્કિંગ ત્રીજા તબક્કાની સૂચના જાહેર કરી છે અને તેમાં હોલમાર્કિંગ ના અમલ અંગે BIS પાસે તેનો અભિપ્રાય પણ માંગ્યો છે આમ જૂન 2023 સુધીમાં ફરજિયાત હોલમાર્કિંગ ઉપર પણ અભિપ્રાય માંગ્યો છે તેમાં સરકારી કુંદન અને પોલકી જ્વેલરી માં હોલમાર્કિંગ મળે તેવા સૂચનો પણ માંગ્યા છે.

તદુપરાંત જણાવવામાં આવ્યું છે કે આ હોલમાર્કિંગ નો નવો નિયમ ગ્રાહકોને બિલકુલ લાગુ પડશે નહીં આ નિયમ માત્ર માટે જ છે તેથી જ્યારે પણ જ્વેલર્સ ગ્રાહકને હોલમાર્ક વગર ના દાગીના વેચી છે ત્યારે તે ગુનો નોંધાયો છે અને તે હોલમાર્કિંગ વગર ના દાગીના વેચી શકશે નહીં પરંતુ ગ્રાહક હજી પણ પોતાની પાસે રહેલા હોલમાર્કિંગ વગરના દાગીનાની વેચી શકશે એટલે કે તમારા ઘરમાં જ નિશાન વગર ના દાગીના છે તો તમારે હોલમાર્ક કરાવવાની જરૂર નથી.

આમાં તમને અમે જણાવીએ કે સોનાના દાગીનાની શુદ્ધતા ચેક કરવા માટે રાખવામાં આવી છે અને તેની માટે 200 રૂપિયા પણ ચૂકવવા પડશે આમાં પાંચ કે તેનાથી વધુ જ્વેલર માટેની ફી ૪૫ રૂપિયા પ્રતિ વસ્તુઓ રહેશે. આવી રીતે દરરોજ ત્રણ લાખ સોનાની વસ્તુઓ HUID દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી રહી છે.

હવેથી તમે જ્યારે પણ સોનું ખરીદવા માટે જ આવશો ત્યારે તમારે સોનીને ત્યાં વાળા સોનાના દાગીના ખરીદો અને આ સોનાના દાગીના ખરીદો ત્યારે તમારે BIS CARE એપ્લિકેશન દ્વારા વેરીફાય કરેલ HUID પીચર નો ઉપયોગ કરવાનો રહેશે અને ત્યારબાદ તેની શુદ્ધતા તપાસો આમ BIS માન્ય AHC ની સમગ્ર માહિતી અને તેની યાદી
www.bis.gov.in પર ઉપલબ્ધ છે.

હવે એક નજર આજના સોનાના ભાવ ઉપર નાખીએ સમગ્ર ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આ મુજબ છે અમદાવાદ 52210 રાજકોટ 52230 દેશના ચાર મહાનગરમાં 10 ગ્રામ સોનાનો ભાવ આ પ્રમાણે છે ચેન્નઈ 51710 મુંબઈ 51820 દિલ્હી 51820 કલકત્તા 51820 વિશ્વના દેશ માં સોનાનો ભાવ દુબઈ 47212 યુએસએ 46199 ઓસ્ટ્રેલિયા 46219 ચાઇના 46235.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *