સમાચાર

આજે સોના-ચાંદી ના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં કેટલો થયો ઘટાડો –જાણો

અમદાવાદ ગુજરાતના વિકાસનું કેન્દ્ર છે અને અહીંના લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદી અંગે હંમેશા સભાન રહેતા હોય છે. અમદાવાદમાં હીરાનો મોટા પાયે વેપાર થાય છે. જ્યારે અહીં સોનાની માંગ પણ ઘણી વધારે છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ. આ પેજ પર તમને અમદાવાદમાં ગોલ્ડ રેટ વિશે જાણવા મળશે અને તમે અમદાવાદમાં જૂના ગોલ્ડ રેટના રેકોર્ડ્સ પણ જોઈ શકશો. અમે અહીં હંમેશા સોનાના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં થતી વધઘટ વિશે સચોટ અને સાચી માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.

1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹4,759 છે. જયારે 22 કેરેટ સોનાનો ભાવ કાલે આટલા રૂપીશ ₹4,758 હતો. 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹38,072 જયારે 22 કેરેટ સોનાનો ભાવ કાલે આટલા રૂપીશ₹38,064 હતો. 10 ગ્રામ સોનાનો ભાવ આજે ₹ 47,590 જયારે 22 કેરેટ સોનાનો ભાવ કાલે આટલા રૂપીશ ₹ 47,580 હતો. 100 ગ્રામ સોનાનો ભાવ આજે ₹4,75,900 જયારે 22 કેરેટ સોનાનો ભાવ કાલે આટલા રૂપીશ ₹4,75,800 હતો.

અમદાવાદમાં સોનાની દુકાન હીરા માટે પ્રખ્યાત એવા ગુજરાતમાં સોનાનો કારોબાર પણ કોઇ કરતા ઓછો નથી. ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં લોકો સોનાની કિંમત શોધતા રહેતા હોય છે. અને સોનાની ખરીદી માટે મુખ્ય જ્વેલરી શોપ વિશે પણ જાણકારી મેળવે છે. અહીં અમે તમને અમદાવાદની કેટલીક પ્રખ્યાત સોનાની દુકાનો વિશે જણાવી રહ્યા છીએ.

અમદાવાદમાં તમે સોના એબી જ્વેલર્સ, ગુજરાત જ્વેલરી શો, ધર્મરાજ જ્વેલર્સ, રાજસ્થાન જ્વેલર્સ પ્રા. લિ., આરબીઝેડ જ્વેલર્સ, પીસી જ્વેલર્સ, કેઆર સન્સ, પીસી જ્વેલર્સ શિવરંજની, ઝવેરી એન્ડ કંપની, જોન્સન જ્વેલર્સ, આશાપુરી જ્વેલર્સ, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ, અંજલિ જ્વેલર્સ, પીએસ જ્વેલર્સ, પારસમણી જ્વેલર્સ અને વિનાયક ગોલ્ડ પેલેસ, અન્ય ઘણી જ્વેલરી શોપમાં તમે અહીંથી સોનાના દાગીના ખરીદી શકો છો. આ તમામ જ્વેલરી શોપને ગૂગલ પર 4 કે તેથી વધુ રેટિંગ મળ્યા છે. જે ખુબ જ સારી વાત છે.

અમદાવાદમાં સોનું ખરીદવાનો વિકલ્પ અમદાવાદમાં લોકો સોનું ખરીદવા માટે વિવિધ વિકલ્પો શોધતા રહેતા હોય છે. ભૌતિક સોનું ખરીદવું સરળ છે. સોનાના દાગીના, સોનાના સિક્કા, સોનાની ઇંટો વગેરે છે. પરંતુ તેમની સુરક્ષા અંગે હંમેશા ચિંતા રહેતા હોય છે. તેથી જ અમદાવાદના લોકો પણ સોનું ખરીદવા માટે અન્ય વિકલ્પ શોધે છે. આમાં, તે સોનું ખરીદવા માટે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. સોનું ખરીદવું અને તેને ઘરે રાખવું એ બહુ શાણપણની ચાલ નથી.

બીજી તરફ, જો તમે લોકરમાં સોનું રાખો છો. તો તેના માટે તમારે બેંકને વાર્ષિક ફિક્સ્ડ ફી ચૂકવવી પડશે. એટલે કે સુરક્ષા અને ચિંતા બંને અહીં લોકોને સતાવે છે. તેથી, ગોલ્ડ ઇટીએફ દ્વારા એટલે કે ઇલેક્ટ્રોનિક રીતે સોનું ખરીદવું એ એક સમજદાર નિર્ણય છે. આમાં જોખમ ઘણું ઓછું છે. સોનાની સલામતી વિશે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.47580 રહ્યો હતો જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.50580 હતો. આ સિવાય પ્રતિ કિલો ચાંદીનો ભાવ 66,400 રૂપિયા હતો. 

તો ચાલો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો દર જાણીએ. આજે અમેરિકી બજારમાં સોના અને ચાંદીમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. સાંજે, સોનું $2.92 અથવા 0.16 ટકાના વધારા સાથે $1868.27 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ચાંદી 0.11 ડોલર અથવા 0.43 ટકા ઘટીને 25.23 ડોલર પર ટ્રેડ કરી રહી છે. જે ખુબ જ મોટી કિંમત છે. તેમ કહેવું ખોટું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *