સમાચાર

જાણો તમારા શહેરનો સોનાનો ભાવ કેટલો છે -જાણો આજનો સોના નો ભાવ

અમદાવાદ ગુજરાતના વિકાસનું કેન્દ્ર છે અને અહીંના લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદી અંગે હંમેશા સભાન રહેતા હોય છે. અમદાવાદમાં હીરાનો મોટા પાયે વેપાર થાય છે. જ્યારે અહીં સોનાની માંગ પણ ઘણી વધારે છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ વિશે આ પેજ પર તમને અમદાવાદમાં ગોલ્ડ રેટ વિશે જાણવા મળશે અને તમે અમદાવાદમાં જૂના ગોલ્ડ રેટના રેકોર્ડ્સ પણ જોઈ શકશો. અમે અહીં હંમેશા સોનાના ભાવ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં થતી વધઘટ વિશે સચોટ અને એકદમ સાચી માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.

આજે 1 ગ્રામ 22 કેરેટ સોના નો ભાવ ₹4,758 છે.અને ગઇ કાલે પણ 22 કેરેટ સોનાનો ભાવ આટલો જ હતો. તેમાં કોઇ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. આજે અને કાલે 22 કેરેટ સોનાના ભાવ માં કોઇ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. ચાલો જોઇએ 8 ગ્રામ સોનાનો ભાવ આટલો ₹38,064 છે. આજે અને કાલે 22 કેરેટ સોનાના ભાવ માં કોઇ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. તેમનો ભાવ ₹47,580 કાલની જેટલો જ જોવા મળ્યો છે.

તમને જણાવી દઇએ કે 100 ગ્રામ સોનાનો ભાવ કાલની જેટલો જ જોવા મળી રહ્યો છે. જે છે. ₹4,75,800. આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.47580 રહ્યો હતો જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂ.50580 હતો. આ સિવાય પ્રતિ કિલો ચાંદીનો ભાવ 66,400 રૂપિયા હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો દર યુએસ માર્કેટમાં આજે સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. સાંજે, સોનું $ 13.76 અથવા 0.74 ટકાના વધારા સાથે $ 1864.33 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, ચાંદી $0.30 અથવા 1.23 ટકાના વધારા સાથે $25.14 પર કારોબાર કરી રહી છે.

જાણો શું છે ગોલ્ડ હોલમાર્ક 16 જૂન, 2021થી દેશમાં માત્ર હોલમાર્કવાળી જ્વેલરી જ વેચવામાં આવશે. કારણ કે દેશમાં ગોલ્ડ જ્વેલરી માટે ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જ્વેલરી બનાવવા માટે માત્ર 22 કેરેટ સોનું વપરાય છે અને આ સોનું 91.6 ટકા શુદ્ધ છે. પરંતુ ભેળસેળ બાદ માત્ર 89 કે 90 ટકા શુદ્ધ સોનું 22 કેરેટ સોનું બનીને દાગીનામાં વેચાય છે. એટલા માટે જ્યારે પણ તમે જ્વેલરી ખરીદો તો તેના હોલમાર્ક વિશે ચોક્કસ માહિતી લો. જો સોનાનું હોલમાર્ક 375 છે.

તો આ સોનું 37.5% શુદ્ધ સોનું છે. બીજી તરફ, જો હોલમાર્ક 585 છે. તો આ સોનું 58.5 ટકા શુદ્ધ છે. જ્યારે હોલમાર્ક 750 હોય ત્યારે આ સોનું 75.0 ટકા સાચું છે. 916 હોલમાર્કેડ સોનું 91.6 ટકા સાચું છે. જો 990 હોલમાર્ક કરવામાં આવે તો સોનું 99.0 ટકા અસલી છે. જો હોલમાર્ક 999 છે, તો સોનું 99.9 ટકા અસલી છે. જેની જાણકારી તમને હોવી આવશ્યક છે. કારણકે તેના કારણે જ તમને આ બધી માહિતી વિશે જાણકારી મળી રહેશે. તેથી તમારે આ બધી માહિતી ને અવશ્ય બે વાર વચવી જ જોઈએ. તમારે સોનાની દરરોજના ભાવ જોવા હોય તો આ પેજ સાથે જોડાઈ જજો. તમને દરરોજ ના સોનાના ભાવ વધધટ સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *