સમાચાર

સોના ના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો –જાણો આજ નો ભાવ

છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત ફુગાવાને માપવા માટે શ્રેષ્ઠ બેન્ચમાર્ક છે. રોકાણકારો સોનાને એક મહત્વપૂર્ણ રોકાણ માને છે. સારું વળતર (વનઈન્ડિયા મની) તમને ભારતમાં ગોલ્ડ રેટ પ્રદાન કરે છે. અમારો ઉદ્દેશ્ય તમને અપડેટ રાખવાનો છે. આ પેજ પર સોનાના ભાવ દેશના સોનાના વેપારીઓ પાસેથી મળેલા ડેટાના આધારે પ્રકાશિત કરવામાં આવે છે. તમે અહીં સોનાની દૈનિક કિંમત જોઈ શકો છો.

આજે ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત જાણીએ. ભારતીય રૂપિયામાં ગ્રામ દીઠ સોનાનો દર આપેલો છે. 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 4685 રૂપિયા છે. જ્યારે કાલે 4720 રૂપિયા હતો. 8 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 37480 રૂપિયા છે. જ્યારે કાલે 37760 રૂપિયા હતો. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 46850 રૂપિયા છે. જ્યારે કાલે 47200 રૂપિયા હતો. 100 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 468500 રૂપિયા છે. જ્યારે કાલે 472000 રૂપિયા હતો.

તો ચાલો હવે આપણે જોઈએ 24 કેરેટ સોનાનો ભાવ જૉઈએ. 1 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 5110 રૂપિયા હતો. જ્યારે કાલે 5150 રૂપિયા હતો. 8 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 40880 રૂપિયા હતો. જ્યારે કાલે 41200 રૂપિયા હતો. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 51100 રૂપિયા હતો. જ્યારે કાલે 51500 રૂપિયા હતો. 100 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 511000 રૂપિયા હતો. જ્યારે કાલે 515000 રૂપિયા હતો.

તો ચાલો હવે આપણે શહેર વાઈશ સોનાનાં ભાવ જોઈએ. ચેન્નાઈ માં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,990 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,080 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,620 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹47,620 રૂપિયા હતો.

નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,840 એટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,090 રૂપિયા છે. કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,090 આટલો છે. અને 22 કેરેટ સોનાનો ભાવ ₹49,790 રૂપિયા છે. બેંગ્લોરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 અને 24 કેરેટ નો ભાવ ₹48,750 રૂપિયા છે. હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 અને 24 કેરેટ નો ભાવ ₹48,750 રૂપિયા છે.

કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 અને 24 કેરેટ નો ભાવ ₹48,750 રૂપિયા છે. પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,190 અને 24 કેરેટનો ભાવ ₹49,440 રૂપિયા છે. બરોડામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,650 અને 24 કેરેટનો ભાવ ₹48,100 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,590 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,540 રૂપિયા છે.

જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,790 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,090 રૂપિયા છે. લખનૌવમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹45,580 અને 24 કેરેટ નો ભાવ ₹48,480 રૂપિયા છે. કોઈમ્બતુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,990 આટલો છે અને 24 કેરેટ નો ભાવ ₹49,080 રૂપિયા છે. મદુરાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,990 આટલો અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,080 રૂપિયા છે.

વિજયવાડામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 આટલો અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,750 રૂપિયા છે. પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,190 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,440 રૂપિયા છે. નાગપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,620 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹47,620 રૂપિયા છે. ચંદીગઢમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹45,580 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,480 રૂપિયા છે.

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,590 એટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,540 રૂપિયા છે. ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,050 રૂપિયા છે. મેંગલોરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ₹48,750 રૂપિયા છે. વિશાખાપટ્ટનમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,750 રૂપિયા છે.

નાશિકમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,190 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,440 રૂપિયા છે. મૈસુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,690 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,750 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *