સમાચાર

જાણો તમારા શહેરમાં આજનો સોના નો ભાવ, 3 દિવસ બાદ ભાવ સ્થિર

છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત ફુગાવાને માપવા માટે શ્રેષ્ઠ બેન્ચમાર્ક છે. રોકાણકારો સોનાને એક મહત્વપૂર્ણ રોકાણ માને છે. સારું વળતર (વનઈન્ડિયા મની) તમને ભારતમાં ગોલ્ડ રેટ પ્રદાન કરે છે. અમારો ઉદ્દેશ્ય તમને અપડેટ રાખવાનો છે. આ પેજ પર સોનાના ભાવ દેશના સોનાના વેપારીઓ પાસેથી મળેલા ડેટાના આધારે પ્રકાશિત કરવામાં આવે છે. તમે અહીં સોનાની દૈનિક કિંમત જોઈ શકો છો.

તો ચાલો હવે આપણે 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ માં જોઈએ. 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 4685 રૂપિયા છે. જયારે કાલે પણ 4685 રૂપિયા હતો. 8 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 37480 રૂપિયા છે. જયારે કાલે પણ 37480 રૂપિયા હતો. 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 46850 રૂપિયા છે. જયારે કાલે પણ 46850 રૂપિયા હતો. 100 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આજે 468500 રૂપિયા છે. જયારે કાલે પણ 468500 રૂપિયા હતો.

તો ચાલો હવે આપણે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ માં જોઈએ. 1 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 5110 રૂપિયા છે. જયારે કાલે પણ 5110 રૂપિયા જ હતો. 8 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 40880 રૂપિયા છે. જયારે કાલે પણ 40880 રૂપિયા જ હતો. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 51100 રૂપિયા છે. જયારે કાલે પણ 51100 રૂપિયા જ હતો. 100 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 511000 રૂપિયા છે. જયારે કાલે પણ 511000 રૂપિયા જ હતો.

તો ચાલો હવે આપણે શહેર વાઈશ સોનાનાં ભાવ જોઈએ. ચેન્નાઈ માં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,960 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,050 રૂપિયા છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,630 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹47,630 રૂપિયા હતો. નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,850 એટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹51,100 રૂપિયા છે. કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,100 આટલો છે. અને 22 કેરેટ સોનાનો ભાવ ₹49,800 રૂપિયા છે. બેંગ્લોરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 અને 24 કેરેટ નો ભાવ ₹48,760 રૂપિયા છે. હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 અને 24 કેરેટ નો ભાવ ₹48,760 રૂપિયા છે.

કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 અને 24 કેરેટ નો ભાવ ₹48,760 રૂપિયા છે. પુણેમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,200 અને 24 કેરેટનો ભાવ ₹49,450 રૂપિયા છે. બરોડામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,660 અને 24 કેરેટનો ભાવ ₹48,110 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,600 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,550 રૂપિયા છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,800 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,100 રૂપિયા છે.

લખનૌવમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹45,590 અને 24 કેરેટ નો ભાવ ₹48,490 રૂપિયા છે.  કોઈમ્બતુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,960 આટલો છે અને 24 કેરેટ નો ભાવ ₹49,050 રૂપિયા છે. મદુરાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,960 આટલો અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,050 રૂપિયા છે. વિજયવાડામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 આટલો અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,760 રૂપિયા છે. પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,200 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,450 રૂપિયા છે.

નાગપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,630 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹47,630 રૂપિયા છે. ચંદીગઢમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹45,590 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,490 રૂપિયા છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹47,600 એટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹50,550 રૂપિયા છે. ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,060 રૂપિયા છે.

મેંગલોરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ₹48,760 રૂપિયા છે. વિશાખાપટ્ટનમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,760 રૂપિયા છે. નાશિકમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹46,200 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹49,450 રૂપિયા છે. મૈસુરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹44,700 આટલો છે. અને 24 કેરેટ સોનાનો ભાવ ₹48,760 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *