ભારતના બધા જ મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવમાં એવડો મોટો ફેરફાર થયો કે આંકડો જાણીને તમે પણ ચોકી ઉઠશો…

સોના ચાંદી ના ભાવ બજારના ચાલતા દિવસોમાં સતત વધારો ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે આજે ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે ગોલ્ડ 870 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મોંઘુ થયું છે જ્યારે ચાંદીમાં પણ જોરદારનો ઉછાળો આવ્યો છે તેમાં ૫૮ હજાર રૂપિયાના સ્થળ ઉપર ચાંદી હાલ છે.

હાલ અત્યારે મલ્ટી કોમિટિડી એક્સચેન્જ કર ગોલ્ડ 121 રૂપિયાના ઓછા સાથે અત્યારે 51,425 જે 10 ગ્રામ સોનાના ભાવ ઉપર ફ્રેન્ડ થઈ રહ્યું છે અને આ સમગ્ર ભાવ ઓગસ્ટ મહિનાના વાયદા માટે છે, ચાંદીનો ભાવ એક કિલો 531 રૂપિયા વધ્યા છે જેમાં અત્યારે 58,150 પ્રતિ કિલો ઉપર વહેંચાઈ રહ્યું છે.

હાલ દિલ્હીમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો દિલ્હીના બુલેટિન માર્કેટમાં આજે 24 કેરેટ સોનુ 870 ના મોટા ઉછાળા સાથે 51,550 પર પહોંચ્યું છે જ્યારે 22 કેરેટ સોનુ 10 ગ્રામ પ્રતિ 800 રૂપિયાના મોટા ઉછાળા સાથે હાલ અત્યારે ૪૭૨૫૦ રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આજે દિલ્હીમાં સોનાના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

મુંબઈ જ્વેલરી બજારમાં 22 કેરેટ સોનાની કિંમત 47000 રૂપિયા જોવા મળી રહી છે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમતમાં 650 રૂપિયાનો વધારો થયો છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં ₹700 વધારા બાદ 24 કેરેટ સોનાની કિંમત 51,380 રૂપિયા જોવા મળી રહી છે. દિલ્હી અને મુંબઈની સોનાના ભાવની સરખામણી કરીએ તો મુંબઈમાં દિલ્હી કરતાં ₹200 સસ્તુ સોનુ મળી રહ્યું છે.

બેંગ્લોરના બુલેટિન માર્કેટમાં હાલ 24 કેરેટ 510 ના મોટા ઉછાળા સાથે 51440 રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું 650 રૂપિયાના ભાવ વધારા સાથે ૪૭,૧૫૦ રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે કોલકત્તામાં હાલ અત્યારે 24 કેરેટ સોનું 700 રૂપિયાનો મોટા ભાવ વધારા સાથે 51,380 રૂપિયા ઉપર છે જ્યારે 22 કેરેટ સોનુ 47,000 ઉપર ફ્રેન્ડ થઈ રહ્યું છે 22 કેરેટ સોનામાં 650 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

જો ગુજરાતમાં 10 ગ્રામ સોનાની વાત કરીએ તો અમદાવાદમાં 53,323 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટમાં 53,334 નો ભાવ છે. ( આ ભાવ અન્ય ન્યુઝ પોર્ટલ ઉપરથી લેવામાં આવી છે)

Leave a Reply

Your email address will not be published.