આજે શું થયો સોના-ચાંદીના ભાવમાં ફેરફાર? જાણો તમારા શહેરના ભાવ સાથે દેશ-વિદેશના ભાવ પણ…

જો તમે પણ લગ્ન માટે અથવા રોકાણ કરવા માટે સોના-ચાંદી ખરીદવા માગતા હો તો આજે તેનું બેસ્ટ માં બેસ્ટ સમય છે આજથી બિઝનેસ નું નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે અને આજે સોમવારના દિવસે માર્કેટ ખુલતાની સાથે સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ના કારણે રોકાણકારો માટે સોના ચાંદી ખરીદી માટેનો સારો સમય ગણાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં દરરોજ દરરોજ ગઢ જોવા મળી રહી છે અને તેના કારણે અત્યારે સોના-ચાંદી ખરીદનારા લોગો વધારે પડતા ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. સોના ચાંદીનો સર્વોચ્ચ ભાવ સોનુ ચાંદી અત્યારે ઘણું બધું આવી ગયું છે તો તેના સ્વભાવની વાત કરીએ તો સોનુ હજુ પણ 4700 રૂપિયા સસ્તુ છે જ્યારે ચાંદીમાં તેના સર્વભાવથી 17000 રૂપિયા ઘણું સસ્તુ જોવા મળી રહ્યું છે. સોના ચાંદીના ભાવ ને જોતા ખરીદનારાઓ ખૂબ જ ઉત્સાહથી સોના ચાંદી ખરીદી રહ્યા છે હજી પણ રોકાણકારો સોના ચાંદીના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે.

સોના ચાંદીનો શુક્રવાર નો ભાવ જોઈએ તો 10 ગ્રામ સોનુ 51455 રૂ ટેબલ થયું હતું અને જ્યારે ગુરુવારે તેનો ભાવ 51205 રૂપિયા જોવા મળ્યો હતો. જ્યારે ચાંદી ના ભાવ ની વાત કરીએ તો ગુરુવાર છેલ્લે ચાંદીના ભાવ 62000 પ્રતિ કિલોના ભાવે ટ્રેનિંગ થયું હતું અને શુક્રવારના દિવસે તેજ ભાવ ૬૨ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે માર્કેટ બંધ થયું હતું.

ચાલો જાણીએ ગુજરાતના શહેરોમાં સોના ચાંદી નો શું ભાવ ચાલી રહ્યા છે તે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 52825 રૂપિયા સોનાનો ભાવ ચાલી રહ્યો છે જ્યારે ચાંદીમાં એક કિલોના ભાવ માં 62 હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે. રંગીલા રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52845 જ્યારે ચાંદીના ભાવ 62,000 જોવા મળી રહ્યો છે. સુરતની વાત કરીએ તો ચાંદીના ભાવમાં વધારો થયો છે જે 62400 અને સોનાનો ભાવ 52230 રૂપિયા ચાલી રહ્યો છે.

દેશ નામ ચાર મોટા મહાનગરો માં સોનાના ભાવ વિવાદ કર્યો હતો કલકત્તામાં સોનાનો ભાવ બાવન હજાર રૂપિયા જ્યારે દિલ્હીમાં 52090 રૂપિયા મુંબઈ મા 52095 જોવા મળી રહ્યો છે, ચેન્નાઈમાં સોના નો ભાવ 52000 ની  આસપાસ જોવા મળી રહ્યો છે. જો વાત વિદેશના મોટા દેશોની વાત કરીએ તો ત્યાં સોનાનો ભાવ આ પ્રમાણે ચાલી રહ્યું છે દુબઈમાં 47000 યુએસએ નામ 46188 રૂપિયા ચાઇના માં 46000 રૂપિયા અને ઓસ્ટ્રેલિયામાં 46184 જોવા મળી રહ્યો છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *