સમાચાર

સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો અત્યારે સોનું ખરીદવું કે પછી ભાવ હજી પણ ઘટશે? -જાણો

મંગળવારના રોજ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો 10 ગ્રામ સોનાની કિંમત 50686 રૂપિયા જોવા મળી હતી જ્યારે પાછલા કારોબાર સત્ર દરમિયાન સોનાની કિંમત 50710 જો મળ્યું હતું.

બીજી તરફ ચાંદી ની કિંમત ની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે જાને ની કિંમત 60609 પ્રતિ કિલોગ્રામ ના સ્તર જોવા મળે છે અને જો પાછલી કિંમતની વાત કરીએ તો એટલે કે સોમવારના રોજ ની વાત કરે તો પ્રતિ કિલો 60596 જોવા મળ્યો હતો.

સોના ચાંદીના ભાવ ઘટવાના કારણ ઉપર એચડીએફસી સિક્યોરિટીઝ ના સિનિયર તપન પટેલ નું કહેવું એમ છે કે સોનાની કિંમતમાં ઘટાડો થવાનું એક કારણ હાલમાં તેની માંગમાં નબળાઈ ફોન જણાવાય છે સોના નો કારોબાર 1837 ડોલર પ્રતિ ઓરસ કરવામાં આવી રહ્યો છું.

તો ચાલો આપણે રાજ્યના અલગ-અલગ શહેરમાં સોના-ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીએ. સુરતમાં સોનાનો ભાવ 52030 રૂપિયા થયો જ્યારે ગઈકાલે સોનાનો ભાવ 52130 રૂપિયા હતો જ્યારે ચાંદીના ભાવ ૬૧૦૦૦ રૂપિયા જેમાં કોઈ વધ-ઘટ જોવા મળી નથી. અમદાવાદ તે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સોનાનો ભાવ 52030 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત નો ભાવ 47760 જોવા મળ્યો છે જ્યારે અમદાવાદમાં ચાંદી નો ભાવ એક કિલોના ૬૧૦૦૦ રૂપિયા જોવા મળ્યો છે.

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં ચાંદી ની કિંમત 61000 રૂપિયા જોવા મળી છે ચાંદીની કિંમતમાં અત્યારે તું પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી બે દિવસ અગાઉ ચાંદી ની કિંમત 60900 જોવા મળી હતી.જ્યારે વડોદરામાં સોનાની કિંમત અત્યારે 22 કેરેટ ના 47700 રુપિયા જે ગઈ કાલે તેની કિંમત 47800 જોવા મળી હતી. જ્યારે 24 કેરેટ ની કિંમત 52030 રુપિયા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published.