બહેન વિના સુની રક્ષાબંધન: રક્ષાબંધનના પવિત્ર દિવસ પર ધ્રુવ ગ્રીષ્માને મનપસંદ ઘડિયાળ ગિફ્ટ કરવાનો હતો બહેનને બચાવવા છેલ્લી ઘડી સુધી લડ્યો છતાં પણ…

ક્ષાબંધને ભાઈ અને બહેનનો એક પ્રેમ નું પ્રતિક છે ત્યારે સુરતમાં ગ્રીષ્મા વેકરીયા નો ભાઈ પાસેથી રાખડી બાંધવાથી વંચિત રહી ગયો ગયા વર્ષે રાખડી બંધનના પર્વ ઉપર રાખડી બાંધ્યા બાદ ગ્રીષ્માના ભાઈએ પોતાની બહેનને ઘડિયાળ આપવાનું વચન આપ્યું હતું જો કે આ વર્ષે રક્ષાબંધન હોવું જોઈએ તે પહેલા જ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી જેથી ધ્રુવને ક્યારે ગ્રીસમાં રાખડી બાંધી શકશે નહીં.

ગ્રીષ્માના ભાઈ એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું તે પરિવારમાં 11 જેટલા પિતરાઈ ભાઈઓ છે ગ્રીષ્મા ક્યાંય ગયું હોય તો તે આવ્યા બાદ જ પહેલા તેની પાસે રાખડી બાંધતો અને બાદમાં અન્ય પાસે પિતરાઈ બહેનો પાસે રાખડી બંધાવતો હતો ગયા વર્ષે પણ ગ્રીષ્માએ પોતાના ભાઈ ધ્રુવને રાખડી બાંધી હતી. ત્યારે ધ્રુવે ગ્રીષ્માને રાધાકૃષ્ણ ની મૂર્તિ આપી હતી.

અને ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી જોકે ધ્રુવે તેને પ્રિય ઘડિયાળ આપવાનું વચન આપ્યું હતું અને ગયા વર્ષે આપીશ તેવું જણાવ્યું હતું ત્યારે ગયા વર્ષે રક્ષાબંધનની રાખડી બાંધી પડાવેલ ફોટા અત્યારે યાદગાર ભાઈ માટે બની ગયા છે.

પોતાના ભાઈ ધ્રુવ માટે રક્ષાબંધનના આગલા દિવસે ગ્રીષ્મા એ ઘણી બધી તૈયારીઓ કરી હતી ભાઈને મનપસંદ પીઝા સેન્ડવીચ પકોડા જેવી વાનગીઓ બનાવીને મીઠાઈ પણ ખવડાવતી હતી રક્ષાબંધનના પવિત્ર દિવસને પોતાના પિતરાઈ ભાઈઓ સાથે પણ ગ્રીષ્મા રક્ષાબંધન ઉજવતી હતી.

સુરતના પાસોદરા માં 12 ફેબ્રુઆરીના રોજ એક તરફથી પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરીયા નું ગળું કાપીને કાતકી હત્યા કરી નાખી હતી ત્યારબાદ હાજરી નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કર્યું આપઘાત પર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોટે ફેનિલ ગોયાણી ને રિમાન્ડ મંજૂર કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને આ સમગ્ર કેસમાં જજે ફેનીલ ગોયાણી ને મૃત્યુદર ની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *