ગૃહિણીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા, સીંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, હવે થયું સીંગતેલ સસ્તુ… જાણો એક ડબાના આજના ભાવ

ગૃહિણીઓ માટે અત્યારે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી સીંગતેલ અને બીજા સાઈડ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર વધારો થઈ રહ્યો હતો જેમાં 180 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના ભાવ વધારો જોવા મળ્યો હતો.

ત્યારે અત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગૃહિણીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે અત્યારે સીંગતેલના નવા ભાવ 28 55 થી લઈને 2900 રૂપિયા સુધીનો નોંધાઈ રહ્યો છે, જ્યારે આ વખતે કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને કપાસિયા તેલના નવા ભાવ 2450 થી લઈને 2500 રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય તેલ પદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો ત્યારે આજે સિંગતેલના ભાવમાં એક સાથે ₹40 નો ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને કપાસિયા તેલના ભાવમાં પણ ₹15 નો નોંધપાત્ર ઘટાડો જોયો છે મિત્રો તમને જણાવી દે તો છેલ્લા 15 દિવસથી ફક્ત સીંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

અત્યારે નવા ભાવની વાત કરવામાં આવે તો સિંગતેલ ના નવા ભાવ 2855 થી લઈને 2900 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે જ્યારે કપાસિયા તેલમાં પંદર રૂપિયા ના ઘટાડા સાથે 2450 થી લઈને 2500 રૂપિયા સુધીના સિંગતેલના ભાવ ચાલી રહ્યા છે બીજી તરફ પામોલીન તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તહેવારો બાદ પામોલીન તેલમાં 165 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે અત્યારે નવા ડબ્બાનો ભાવ 1920 રૂપિયાથી લઈને 1925 સુધી નોંધાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.